ઘરે ચોકલેટ કેવી રીતે બનાવશો રેસીપી જાણવા ક્લિક કરો

0
352

જમ્યા પછી જો ડેઝર્ટ મળી જાય તો તેની મજા જ કઈક અલગ છે. ડેઝર્ટમાં આઈસ્ક્રીમ અને સ્વીટ તો બધા ખાતા જ હશે પરંતુ આજે તમારા માટે અમે એક સ્પેશ્યલ ડેઝર્ટ લઈને આવ્યા છીએ ખાઈને તમને ખુબજ જલસા પડી જશેઆ ડેઝર્ટનું નામ છે લોનાવાલાની પ્રખ્યાત આઈટમ ચોકલેટ ફજ ચાર વ્યક્તિ માટે ચોકલેટ ફજ બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ૨૦૦ ગ્રામ કન્ડેસ્ડ મિલ્ક
  • ૮૦ ગ્રામ ડાર્ક ચોક્લેટ(dark choklate)
  • ૧ ચમચી અધકચરા સમારેલા અખરોટ
  • ચપટી મીઠું
  • ૨૫ ગ્રામ માખણ
  • ચોકલેટ ફજ. બનાવવાની રીત :
  • સૌપ્રથમ ગરમ કરેલા લોયામાં કન્ડેસડ મિલ્ક(milk) નાખો.

કન્ડેસ્ડ મિલ્ક નવશેકું ગરમ થાય એટલે ડાર્ક ચોકલેટના કટકા અને અધકચરા સમારેલા અખરોટના ટુકડા નાખો.(અખરોટના બદલે તમે બીજો કોઈ સુકોમેવો પણ લઇ શકો છોઆ મિશ્રણ થોડું ઘટ્ટ જણાય એટલે તેમાં માખણ નાખો.બધું મિશ્રણ એક સરખું મિક્સ થઇ જાય એટલે એક ગ્રીસ લગાવેલી ટ્રેમાં કાઢી લો.જયારે આ મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે ચપ્પુથી પીસ (peach)કરી લો.તો તૈયાર છે ચોકલેટ ફજ.ચોકલેટ ફજ સામાન્ય રીતે બાળકોને ખુબ જ પસંદ હોય છે. આમ ઘરે ચોકલેટ ફજ બનાવી તમે ડેઝર્ટ તરીકે પણ ખાઈ શકો છો ચોકલેટ ફજ બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજોતમારી મનગમતી રેસીપી મેળવવા કમેન્ટ કરો અને અવનવી રેસીપી મેળવવા અમારું #facebook પેઝ #like અને #share કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here