10.8 C
New York
Thursday, December 26, 2024

ઘરે ચાટ મસાલો બનાવવાની રીત

50 ગ્રામ ધાણા લેવા

25 ગ્રામ જીરું લેવુ

10 ગ્રામ તજ લેવા

10 ગ્રામ કાશ્મીરી મરચાં લેવા

5 ગ્રામ લવિંગ લેવુ

1 ટેબલસ્પૂન સંચળનો પાઉડર લેવો

1 ટેબલસ્પૂન મરીનો પાઉડર લેવો

2 ટેબલસ્પૂન અનારદાણા લેવા

1/2 ટીસ્પૂન હિંગ લેવી

ચાટ મસાલો બનાવવો એક્દમ સરળ છે. સૌથી પહેલા ધાણા, જીરુંને ધીમે તાપે શેકી બારીક પાઉડર બનાવવો. હવે તજ, લવિંગ અને મરચાંને થોડાક તેલમાં શેકી, પાઉડર બનાવવો. અનારદાણાનો પાઉડર કરવો. પછી બધું ભેગું કરી તેમાં સંચળનો પાઉડર, મરીનો પાઉડર અને હિંગ નાંખી, હલાવી ચાટ મસાલો તૈયાર કરવો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles