દરેક ગૃહિણીને કામમાં આવે તેવી ઘર ગથ્થુ ટીપ્સ એકવાર જરૂર વાંચો અને શેર કરો
કરોળિયાના ઝાળા ઘરમાંથી કાઢવા માટે ઘરમાં સાફ સફાઈ કરતી વખતે આ રીતે ઘરને સાફ કરો ઘર ચક ચકટ થઈ જશે કરોળિયાના જાળા ઉતારતી વખતે ઝાડુને સહેજ ભીનું કરશો તો જાળા સરળતાથી અને સારી રીતે ઊતરશે. ડુંગળી સુધારીયા પછી હાથમાંથી ડુંગળીની સુંગંધ કાઠવા માટે ડુંગળી સમાર્યા પછી હાથમાંથી તેની વાસ જલદી જતી નથી. લીંબુનો જરાક રસ … Read more