દરેક મહિલાને કિચન કિંગ બનવા માટે વાંચી લો આ ખાસ ટીપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ

સુકાઈ ગયેલ ગુંદરને ફરી તાજો કરવા માટે : ઘણી વખત એવું બનતું હોય છે કે ગુંદર સુકાવા લાગે છે વાપરવા માટે યોગ્ય નથી રહેતો તો ગુંદરને વાપરવા માટે યોગ્ય બનાવવા માટે આટલું કરો જો ગુંદર સુકાવા લાગે તો તેમાં થોડાક ટીપાં સરકો નાખી દેવાથી ગુંદર ફરી વાપરવા લાયક બની જશે. થર્મોસ કે પાણીની બોટલ માંથી … Read more

તમે ઘરે જ અપનાવી જુઓ અનેક અવનવી હેલ્થ ટીપ્સ , રસોઈ ટીપ્સ , કિચન ટિપ્સ

દરેક મહિલાઓને ઘરે કામમાં આવે તેવી કિચન ટિપ રસોઈ ટીપ અને હેલ્થ ટિપ્સ અમે તમને આજે જણાવીશું તે ઘરે જરૂર અજમાવી જોજો અને જો આ ટીપ તમને કામ લાગે તો કમેન્ટ કરીને જણાવજો. જો તમે બીજી કોઈ અવનવી ટિપ્સ મેળવવા માંગતા હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો. દરેક મહિલાઓને આ ટિપ્સ ઘરનું કામ એટલું સરળ … Read more

દરેક મહિલાને કામમાં આવે તેવી સાવ મફતમાં ઘરગથ્થું ટીપ્સ | કિચન ટીપ્સ

લાદી માં પડેલ કાટના ડાઘ કાઢવા માટેનો ઉપાય પહેલો પગલું: વિનેગરનો ઉપયોગ કરો. કાટના ડાઘ પર થોડો વ્હાઇટ વિનેગર છાંટો. થોડા રસોડાનું નમક એટલે કે મીઠું એક મિનિટ માટે કટ લાગેલ જગ્યા પર છાંટો . બ્રશ અથવા સ્ક્રબની મદદથી કાટના ડાઘ સાફ કરો. બીજું પગલું: બેકિંગ સોડાનો ઉપયોગ કરો. બેકિંગ સોડા અને પાણી મિક્સ કરી … Read more

ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ કરવા માટે દરેક મહિલાને કામની કિચન ટીપ્સ, રસોઈ ટીપ્સ જરૂર

ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ કરવા માટેની ટીપ્સ અને બુટમાં આવતી દુર્ગંધ દુર કરવા માટેની ટીપ્સ અને ચા ની ગરણી સાફ કરવા માટેની કિચન ટીપ્સ અને તપેલીમાંથી દૂધ ઉભરાઈને બહાર ન જાય એ માટે શું કરવું અને સુકાઈ ગયેલ નેઈલપોલિશને ફરી તાજી કરવા માટેની ટીપ્સ અને વંદા અને કીડીથી છુટકારો મેળવવા માટે ઘરગથ્થું ટીપ્સ અને તાંબા … Read more

દરેક મહિલાઓ માટે સુપર કિંગ રસોઈ ટીપ્સ જે તમને બનાવશે રસોઈની રાણી

શાકની ગ્રેવીને ઘાટી બનાવવા માટેની ટીપ્સ બઝાર જેવા કુરકુરા ઢોસાની ટીપ્સ ચીઝ છીણતી વખતે ચોટી ન જાય તે માટે ખાસ ટીપ્સ કુકરની સીટી વાગતી ન હોય તો શું કરવું તે માટેની ટીપ્સ શાકની ગ્રેવીને ઘાટી બનાવવા માટેની ટીપ્સ અને બજાર જેવા કુરકુરા ઢોસા બનાવવાની ટીપ્સ અને ચીઝ છીણતી વખતે ચોટી ન જાય તે માટે ખાસ … Read more

બગડતી રસોઈને સુધારવા માટેની 20 રસોઈ ટીપ્સ

સામગ્રીઓની યોગ્ય રીતે માપવી: રસોઈમાં જ્યારે સામગ્રીઓની માપ સાચી હોય, ત્યારે વાનગી સારી બને છે. તાજા સામગ્રીઓનો ઉપયોગ કરો: તાજી સામગ્રીઓ વાનગીનો સ્વાદ અને ગુણવત્તા વધારે છે. પૂર્વ આયોજન કરો: રસોઈ શરૂ કરતા પહેલાં જરૂરી સામગ્રીઓ અને સાધનો તૈયાર કરો. ધીમી આંચ પર રાંધો: ધીમી આંચ પર રાંધવાથી વાનગીમાં સ્વાદ સમાય છે અને એને બરાબર … Read more

દરેકને કામની અગત્યની કિચન ટીપ્સ , રસોઈ ટીપ્સ અને હેલ્થ ટીપ્સ

કપડાં પર કાટ ના ડાઘા કેવી રીતે હટાવાય | ટાઈલ્સ પરથી કાટના ડાઘ દુર કરવા માટે ની અગત્યની ટીપ્સ બેકિંગ સોડાની મદદ લો: કાટના ડાઘને રિમૂવ કરવા માટે તમે બેકિંગ સોડાની મદદ લઇ શકો છો. તેના માટે તમે બેકિંગ સોડામાં થોડુ પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી કપડા પર જ્યાં કાટનું નિશાન હોય, તે … Read more

રસોઇ ની રાણી બનવા માટે અપનાવો આ રસોઇ ટીપ્સ બગડેલી રસોઈને પણ સારી કરી દેશે

સ્પ્રાઉટ્સને લાંબા સમય સુધી તાજા રાખવા માટે, તેમાં લીંબુનો રસ ઉમેરો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. જો શાકમાં મીઠું વધુ પડતું હોય અથવા શાક વધુ મસાલેદાર થઈ ગયું હોય તો તેને ઘટાડવા અને સંતુલિત કરવા માટે ક્રીમ, દહીં અથવા તાજી ક્રીમનો ઉપયોગ કરો. જો તમે દેશી ઘીને લાંબા સમય સુધી તાજું રાખવા માંગતા હોવ તો તેમાં … Read more

ક્યારેય ન સાંભળી હોય તેવી મહિલાને ઉપયોગી કિચન ટીપ્સ

ચા પીવાના રસિયા માટે ખાસ ટીપ્સ ચાનો સ્વાદ વધારવા માટે એક કિલોગ્રામ સાધારણ ચાની ભૂકીમાં ૨૫૦ ગ્રામ લાંબી પાંદડાંવાળી ચા મિક્સ કરીને રાખો. ચાનો સ્વાદ વધી જશે. લોખંડની મોટી કડાઈ સાફ કરવા માટે લોખંડની કડાઈ ઉપર હાર્પિટ લગાવી અલ્ધો કલાક રાખી મુકો પછી ઘસીને સાફ કરો એટલે લોખંડની કાટ લાગેલી લોખંડની મોટી કડાઈ ચકચકિત સાફ … Read more

ઉનાળામાં કામની નાની નાની હેલ્થ ટીપ્સ જે તમને તંદુરસ્ત રાખશે

ઉનાળાની ગરમીમાં બાળકો ચાવીને ન ખાય એટલે પેટમાં દુખ્વાઓ થાય છે અને પેટની ગરમી કાઠવા માટે નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો. આમ બાળકને પેટની ગરમી નીકળી જશે ઘણી મહિલાને માસિક દરમિયાન ખુબ પેટમાં દુખતું હોય છે આ દુખાવાથી રાહત મેળવવા માટે માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી … Read more