ભારતના ખૂણા ખૂણામાં વખણાતી દરેક દાળની રેસીપી વાંચો
દાળ ઢોકળીથી લઈને સંભાર સુધી ભારતના દરેક ઘરની શાન છે દાળ. જુવો ભારતના ખૂણા ખૂણામાં બનતી દાળની રેસીપી દાળ ઢોકળી (ગુજરાત) સામગ્રી:1 કપ તુવેરની દાળ, એક ચપટી હિંગ, આમલી, અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી મેથીના દાણા, ગોળ, 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, કઢી પત્તા, અડધો કપ ઘઉંનો લોટ, અડધો … Read more