શિયાળાનું પ્રખ્યાત લીલુ ઊંધિયું શાક બનાવવાની રીત | green undhiyu banavvani rit | SURATI UNDHIYU

SURATI UNDHIYU

SURATI UNDHIYU: આજે આપણે બનાવીશું સુરતી લીલું ઊંધિયું ગ્રીન બનાવીશું આમાં આપણે કોઈપણ મસાલા ભર્યા વગર એકદમ ઈઝી આસાનીથી SURATI UNDHIYU બનાવીશું અને આ ઊંધિયું એકદમ સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ છે આ રેસિપીથી તમે પાંચથી છ લોકો માટે આ લીલું ઊંધિયું બનાવી શકો છો લીલું ઊંધિયું બનાવવા જરૂરી સામગ્રી | સુરતી લીલું ઊંધિયું બનાવવાની … Read more

વરિયાળી ભરેલાં ભીંડા | bharela shak | નવાબી દૂધી | ભરેલાં ટામેટાં | ચણાદાળ ભરેલા કારેલા | મસાલા શાક રેસીપી | masala shak | bharela shak no masalo

વરિયાળી ભરેલાં ભીંડા બનાવવા માટેની રેસીપી | ભરેલા ભીંડા | bharela bhinda | masala bhinda | bharela bhinda nu shaak | bharela bhinda nu shaak banavani rit | bharela bhinda nu shaak recipe | bharela bhinda nu shaak gujarati recipe | bharela bhinda nu shaak recipe | how to make bharela bhinda nu shaak | … Read more

શિયાળામાં બનાવીને ખાવ આ ભાજી આંગળા ચાટતા રહી જશો શરીરને ફાયદા ભરપૂર કરશે

ભાજી બનાવવાની રીત

શિયાળાની સિજન માં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં મળી રહે છે આથી શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ જેથી તમારું શરીર તંદુરસ્ત રહેશે અને તમે બીમાર નહીં પાડો આજે આપણે લીલી પાનની ભાજી આટલે કે મૂળાની ભાજી, પાલકની ભાજી અને મેથીની ભાજીનું ટેસ્ટી શાકની રેસીપી શીખીશું આ બધી ભાજી જેને નહીં ભાવતી હોય એ પણ … Read more

તમે વિચારો છો સાંજે શાકમાં શું બનાવવું ? ઉનાળામાં શરીરને ઠંડક આપે એવા શાકભાજીથી બનતી વાનગી | shak recipe in gujarati

ઉનાળા માં બજારમાં મળતા શાકભાજી મુખ્યત્વે શરીર ને ઠંડક આપે છે, આ બધા શાકભાજીમાં પાણી નો ભાગ વધારે હોય છે. આ ઋતુ માં વેલા માં થતાં શાકભાજી વધારે પ્રમાણમાં ખવાતા હોય છે. જેમક કે ભીંડા, ગવાર, દૂધી, ગલકાં, કારેલાં, ટીંડોળા, પંપકીન, સરગવો તુરિયા વગેરે જેવા શાક હાલ માં વધારે ઉપયોગ માં લેવાય છે. જે ઉનાળામાં … Read more

આજે પોષી પૂનમના દિવસે બનાવો બાજરાના રોટલા અને રીંગણનો ઓરો

બાજરાના રોટલા ગુજરાતી લોકોના ખુબ ફેમસ છે શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ રોટલા અને ઓરો ખાવાની ખુબ મજા આવી જાય છે તો રોટલા અને ઓરો બનાવવા માટેની રેસીપી નોંધી લો બાજરાના રોટલા | bajrana rotla | bajra no rotlo recipe in gujarati બનાવવા જરૂરી સામગ્રી: 2 મોટા વાટકા બાજરાનો લોટ, 1 ટી.સ્પૂન મીઠું, જરૂર મુજબ પાણી, 2 ચમચી ઘી … Read more

ઉત્તરાયણ પર બનાવો સુરતી પ્રખ્યાત ઊંધિયું

સુરતી જૈન ઊંધિયું બનાવવા માટે જરૂરી સમગ્રી: 200 ગ્રામ સુરતી પાપડી ૨૦૦ ગ્રામ વટાણા વીણેલા 100 ગ્રામ લીલા ચણા 100 ગ્રામ તુવેરના દાણા 2 કાચા કેળા 1/2વાટકી કોપરાનું ખમણ ૩-૪ લીલા મરચા ની પેસ્ટ 1 ઝૂડી કોથમીર બારીક સમારેલી 1 કપ બારીક સમારેલી મેથી ૧ ચમચો ચણાનો લોટ 1 કપ ઘઉંનો કરકરો લોટ 1/4 ચમચી હળદર 2 ચમચા ધાણાજીરૂ 1/4 ચમચી હિંગ … Read more

સાંજનું ભોજન બનાવો અલગ અલગ સેડ્યુલ સાથે

સોમવારનું મેનુ: મગ ની દાળ નાં દાળવડા બનાવવા માટે જરૂરી સામગ્રી:  મગની દાળના દાળવડા બનાવવાની રીત:  સૌપ્રથમ મગની દાળને ધોઈને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખવી. હવે મગની દાળમાંથી બધુ પાણી નિતારી લઈને એને બે ભાગમાં વહેંચી લેવી. એક ભાગમાં મીઠું, 2 લીલા મરચાં, લસણ અને હિંગ ઉમેરવા. હવે તેને મિક્સર જારમાં પાણી ઉમેર્યા … Read more

બપોરના ભોજનમાં બનાવો અલગ અલગ લંચ સેડ્યુલ સાથે

સોમવારનું ભોજન lunch): ભરેલાં રીંગણ નું શાક અને રોટલી:  ભરેલાં રીંગણ નું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી: 250 ગ્રામ રીંગણ ભરવા નો મસાલો કરવા માટે 1/2 કપ ફાફડી ગાઠીયા (ચણાના લોટ નું કોઈ પણ ફરસાણ ચાલે) 2 ચમચી તલ 3 ચમચી શીંગદાણા 1 ચમચી લીંબુ નો રસ 1 ચમચી ખાંડ 2 ચમચી ધાણજીરૂ 1 ચમચી મરચું પાઉડર 1/2 ચમચી હળદર મીઠું સ્વાદ અનુસાર 1 ચમચી તેલ … Read more

ચાપડી શાક અને ઓરો અને રોટલા બનાવવાની રીત

મુઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧ કપ મેથી ની ભાજી, ૨ ચમચી તલ, ૧ કપ ચણા નો લોટ, ૧ ચમચી હળદર મરચું ધાણાજીરુ, ૧/૨ ચમચી સોડા, મીઠું સ્વાદ મુજબ, શાક બનાવવા માટે જરૂરી સામગ્રી: ૨ ટામેટાં ૧ મોટું રિંગણુ ૧ બટાટુ ૧ વાટકી વલોળ ૧ નાની વાટકી વટાણા ૧ નાની વાટકી તુવેરનાં દાણા ૧ નાની વાટકી વાલ નાં દાણા ૧ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ ૧ ચમચી અજમો … Read more

મગજ માટે ઠંડી દુધી માંથી બનતી વાનગી, વગર દવાએ શરીર સ્વસ્થ રાખવા ઘરે બનાવો દુધીની આ રેસીપી

દુધી સ્વાસ્થ્ય માટે ખુબ સારું કામ કરે છે જે લકોને શરીરમાં ગરમી હોય એવા લોકોએ ખાસ દૂધીનું સેવન કરવું જોઈએ . ક્યારેક એવું બને કે દૂધીનું શાક ખાય ને કંટાળી ગયા હોય અને દુધીમાંથી નવીન વેરાયટી બનાવવા માંગતા હોય તો આ આર્ટીકલ વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો દુધીના મુઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 દુધી (છોલીને ચોપ કરવી અથવા છીણી લેવી) 2 મિડિયમ ગાજર (ચોપ કરવી અથવા છીણી લેવી) વઘાર માટે 6-8 ચમચી તેલ 3-4 ચમચી રાઈ 6 ચમચી તલ 12-15 પાન લીમડી કોથમીર ગાર્નિસ કરવાં માટે ચપટી હિંગ 1/2 કપ કોથમીર 1/2 કપ બેસન 1/2 કપ રવો 4-5 ચમચી આદુ,મરચાં,લસણની પેસ્ટ 1 ચમચી લાલ … Read more