સવારના નાસ્તામાં બનાવો અવનવો નાસ્તો દરરોજના સેડ્યુલ સાથે
સવારે નાસ્તામાં બનાવો અલગ અલગ નાસ્તો તમે પણ એક જ નાસ્તો કરીને કંટાળી ગયા છો તો બનાવો સાપ્તાહિક નાસ્તાનું મેનુ સોમવારનો નાસ્તો: મેટા ઉપમા બનાવવા જરૂરી સામગ્રી: 1/2 કપ સોજી, 1 કપ ટોમેટો પ્યૂરીી(બે થીીત્રણ ટામેટાં), 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી, 2 ચમચી લીલા વટાણા બાફેલા, 5-6 મીઠા લીમડા ના પાન, 2 ચમચી ઘી, 1/2 ચમચી અડદ ની દાળ, 7-8 કાજુ ના … Read more