આ નાની નાની ટીપ્સ તમારી રસોઈને બનાવી દેશે સરળ અને તમારા રસોડાને ચમકાવી દેશે

રોજિંદા જીવનમાં ગૃહિણીઓને નાની – નાની સમસ્યાઓ આવતી જ હોય છે . જેને ઘરગથ્થુ ઉપાયોથી દૂર કરી શકાય છે . કોકરી પરના ડાઘા : મોંઘીદાટ ક્રોકરી પર ઘણી વખત ખાદ્યપદાર્થના ડાઘા લાગી જતા હોય છે . તેને દૂર કરવા તેમજ ક્રોકરીને નવી જેમ ચળકતી કરવા માટેના સરળ ઉપાયો : : બેકિંગ સોડાથી સાફ કરવી : … Read more

ખુબ જ ઉપયોગી કામની ૨૭ + કિચન ટીપ્સ જરૂર વાંચો અને મિત્રો સાથે શેર કરો

જો તમે ટામેટાની છાલ કાઠવા માંગતા હોય તો આ ઉપાય જરૂર કરજો ટામેટાંની માત્ર છાલ કાઢવી હોય તો એની ઉપર ખૂબ ગરમ પાણી રેડવાથી છાલ નીકળી જશે. જો તમારી ઘરે લાકડાના ફર્નીચરમાં જીવ જંતુ થઇ જતા હોય તો આ કામની ટીપ્સ જરૂર અજમાવજો  લીંબુની છાલ તડકામાં સૂકવીને લાકડાના કબાટમાં મૂકી રાખવાથી જીવજંતુ નહીં થાય , … Read more

કિચન સુપર સ્માર્ટ બનવા માંગો છો વાંચી લો આ ૭ કિચન ટીપ્સ

દરેક ઘરમાં નિયમ હોય છે રસોઈ માપીને બનાવવા છતાં રસોઈ વધે છે અને ઘણી વખતે  ઘરમા આપણે ગમે તેટલું માપીને રસોઇ બનાવીએ અમે છતા રસોઇ  વધતી નથી  આવામાં અનેક લોકો ભુખ્યા મરે છે જેમને રાંધેલુ ધાન મળતુ નથી. તો શું આવું ના બને એ માટે આપણે રસોઈ વધારે બનાવીને ફેકી દેવી જોઈએ?  તો આપણે રસોઇ … Read more

રસોડાના કામને ઝડપી અને સરળ બનાવી દે એવી કુકિંગ ટીપ્સ

જયારે કુકિંગ ટીપ્સ ની વાત કરવામાં આવે ત્યારે બધા લોકો ચોક્કસ તે ટીપ્સને વાંચવાનું પસંદ કરે . કેમકે ીપ્સ દ્વારા લોકો સરળતાથી ઝટપટ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે . ફટાફટ ટામેટાં નું સૂપ બનાવવા માટે એક કુકરમાં ધોયેલા ટામેટાં અને મીઠું નાખી બાફવા મુકો . આ બફાયેલા ટમેટાનો મિક્સરમાં પીસી તેનું જ્યુસ બનાવી લો … Read more

દરેક મહિલાને કામમાં આવશે આ રસોઈ ટીપ્સ | tips in gujarati | kitchen tips | recipe in gujarati

સમોસા ક્રિસ્પી બનાવવા માટે | tips in gujarati tips in gujarati | સમોસા બનાવાના લોટમાં એક ટેબલ સ્પૂન સરકો નાખવાથી સમોસા ક્રિસ્પી બને છે તેમજ તેલ પણ ઓછું બળે છે. સમોસા માટેનો લોટ બાંધતી વખતે તેમાં એક અડધું લીબું નિચોવાથી સમોસા ક્રિસ્પી બને છે. ભટુરા બનાવાના મેંદાના લોટમાં સોડા વોટર નાખી લોટ બાંધવાથી ભટુરા મુલાયમ તેમજ સ્વાદિષ્ટ … Read more

જો તમે વર્કિંગ વુમન છો ? જોબ સાથે ઘર પણ સાંભળો છો તો તમારા માટે આ કિચન ટિપ્સ

આજના જમાના ઘરમાં દરેક મહિલા તેમજ પુરુષોને કામ કરવું પડે છે જો તમે પણ જોબ કરો છો અને સાથે સાથે ઘરની જવાબદારી પણ સાંભળો છો તો આ કિચન ટીપ્સ તમારા માટે છે જે તમારા રસોઈનું કામ સરળ બની જશે અને સાથે સાથે જોબ પર પણ સમય આપી શકશો દરેક વર્કીંન વુમન માટે ઘરમાં બ્રેડથી ચઢિયાતુ … Read more

ચોમાસમાં ખાંડમાં ભેજ લાગતો અટકાવવા બસ આટલું કરો

ચોમાસમાં દરેક વસ્તુમાં ભેજ ખુબ ઝડપથી લાગતો હોય છે આ ભેજ થી બચવા માટે આપને ઘણા પ્રયત્નો કરતા હોય છીએ ખંડમાં એક વખત ભેજ લાગે એટલે ખાંડ ઓગળવા લાગે છે તો આવો જાણીએ ખાંડમાં લગતા ભેજથી બચવાના ઉપાય જો તમે પ્લાસ્ટિકના ડબામાંથી બીજા ડબ્બામાં ખાંડને નાખવાના હોય તે પહેલા તે ડબ્બામાં થોડાક ચોખ્ખા ભરવા જેથી … Read more

નાના – નાના પણ અસરકારક દાદીમાના ટૂચકા જરૂર અજમાવી જૂઓ

નાના – નાના પણ અસરકારક દાદીમાના ટૂચકા જરૂર અજમાવી જૂઓ..  એરફ્રેશનરથી કાચ સાફ કરવાથી કાચ  ચમકીલો થશે સાથે સાથે રૂમ સુંગધથી ખીલી  ઊઠશે. ઘણી વખત આપને પ્લાસ્ટીકની બોટલમાં છાસ ભરતા હોય છી આ છાસની બોટલ સાફ કરવાનો ખુબ કંટાળો આવે છે જો તમે સરસ અને ઝડપથી છાસની બોટલ સાફ કરવા માંગતા હોય તો  પ્લાસ્ટિકની બાટલીઓ … Read more

ઉપયોગમાં આવે તેવી 20+ રસોઈ ટીપ્સ જરૂર વાંચો અને શેર કરો

રાયતું પીરસતી વખતે જ તેમાં મીઠું નાખવું. પહેલાથી તેમાં મીઠું નાખવાથી રાયતું ખાટુ થઈ જાય છે. આલુ પરાઠા બનાવતી વખતે તેમાં થોડી કસૂરી મેથી ઉમેરવાથી પરાઠા સ્વાદિષ્ટ થાય છે. બટાકાની સેન્ડિવચ બનાવતી વખતે બાફેલા બટાકા, ઝીણા સમારેલા કેપ્સીકમ, થોડી કસૂરી મેથી અને  વટાણા નાખી વઘારી મનપસંદ મસાલો કરવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે. રાતના કઠોળ પલાળતા ભૂલી … Read more

કામમાં આવે તેવી 10 + કિચન ટીપ્સ

લીંબુ સુકાઈ ગયેલ હોય કે બહુ કઠણ –સખત હોય તો તે ગરમ પાણીમાં રાખવાથી તેમાંથી ખૂબ સરળતાથી વધુ રસ નીકળી શકે છે.  મહિનામાં એક વખત મિક્સર – ગ્રાઈન્ડરમાં મીઠું નાંખી અને તે ચલાવી લેવું. જેથી બ્લેડની ધાર તેજ થશે. નૂડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડું પાણી નાખવામાં આવે તો નૂડલ્સ આપસમાં એકબીજાને ચોંટી /ચિપકી નહિ … Read more