કિચનમા ખૂબ જ કામની એવી કિચન ટીપ્સ રસાેડાનું કામ એકદમ સરળ બનાવશે દરેક મહિલા સાથે શેર કરી દો
કેળા આપણે બજાર માંથી લાવીએ છીએ અને ફ્રિજ માં મુકીએ તો બવ જલદી કાળા પડી જાય છે અને અને બાર જ રાખીયે તો એ બગડી જાય છે તો કેળાં ને લાંબા સમય સુધી રાખવા માટે આપણે સિલ્વર ફોઈલ નો ઉપયોગ કરીશુ પેહલા આપણે કેળાં ને છુટા કરવાના છે એક એક કેળું અલગ કરીદઈશું અને ચપ્પા … Read more