હરસ મસાથી કાયમી છુટકારો મેળવવા માટે ફકત આટલુ કરો ફાયદો લાગે તો મિત્રો સાથે શેર કરો

સ્વપ્નદોષ : શરીરની ખોટી ગરમીને કારણે જો સ્વપ્નદોષ થતો હોય તો . રાત્રે સૂતી વખતે ઠંડા પાણીથી નાન કરવું , અગર હાથ પગ અને માથું ઠંડા પાણીથી ધોઈને સૂવું . રાત્રે ખોટા ઉજાગરા ન કરવા . મોડામાં મોટું રાત્રે ૧૦ વાગ્યે સૂઈ જવું , મનમાં ખોટા વિચારો ન કરવા અને સાદો ખોરાક ખાવો . એક … Read more

Heart attack

રોગો વિષે અને તેના ઉપાયો આરોગ્ય ગી તા Gી ‘ 3e ચેરી , દયગીએ તડે દ્રામાં બાકું કરવું નહિ , વાસી ‘ મ પડતો પરિશમ ન કરવો , રાત ઉજ ! , ગરા નું કરવા તથા હૃદયરોગ : હદયરોગ માં રાખવાની ખાસ સાવચેતી * જૂનાં શાકભાજી ખાવાં નહિં , ઉપવાસ ન કરવા , વધુ પડતા … Read more

હેડકી આવતી અટકાવવા માટે ફક્ત આટલું કરો તરત બંધ થઈ જશે

હેડકી : ( ૧ ) હિંગ અને કડદનું ચૂર્ણ અંગારા પર નાખી મોંમા પૂણી લેવાથી હેડકી મટે છે , ( ર ) હેડકી વખતે એક નાની ચમચી જેટલું મરીનું ચૂર્ણ પાણી સાથે ફાકવું . દિવસમાં બેત્રણ કલાકના અંતરે લેતા રહેવું . મરીના ચૂર્ણના બદલે મરી ચાવી ચાવીને ખાવામાં અાવે તો પણ કહે કી મટી જાય … Read more

પગથી થતા રોગોને ઓળખો અમુક રોગોની અસર પગથી થતી હોય છે જાણો અને શેર કરો

પગથી રોગો ઓળખો: પગના જુદા જુદા ભાગોમાં દુખાવો સંધિવા અને હૃદયની સમસ્યાઓનું નિશાની હોઇ શકે છે. તેનાથી પગના જુદા જુદા ભાગોમાં દુખાવો થાય છે. પગથી રોગોને ઓળખો: પગની નિષ્ક્રિયતા આવે છે તે ડાયાબિટીઝ અને નર્વસ સિસ્ટમની ખામીનું સંકેત હોઈ શકે છે. મોટે ભાગે આ સમસ્યા તંદુરસ્ત આહાર ન લેવાને કારણે થાય છે. પગથી રોગોને ઓળખો … Read more

જયારે તમે દાઝી જાવ ત્યારે હોસ્પિટલ પહોચ્યા પહેલા કરો આ તરત કામ જરૂર રાહત મળશે

દાજવાનુ વર્ગીકરણ.દાજવાનો પહેલો દરજ્જો. આ ફક્ત ચામડીના ઉપરના સ્તર વિષે સબંધિત છે અને આ ફક્ત પોતે લાલ થવાનો પુરાવો છે. સૌથી વધુ ચામડીનુ દાજવુ પહેલા દરજ્જાનુ છે. દાજવાનો બીજો દરજ્જો. આ દાજવાનુ ફક્ત ચામડીના ઉપરના સ્તરનુ નહી પણ ચામડીના ઉંડા સ્તર સુધી છે. તે ફોલ્લા દ્વારા અને serumનુ ખાલી થવાની વિશેષતા છે. ગંભીર ચામડીનુ દાજવુ … Read more

સફેદ વાળને પણ કાળા કરી શકાય છે આ રહ્યો ઘરગથ્થું ઉપચાર વાંચો અને શેર કરો

સફેદ વાળ ( White Hair ) : ૧ .- ૨ ચમચી વરિયાળીના ચૂર્ણમાં ૨ ચમચી દળેલી ખાંડ પાણી સાથે સવારે અને રાત્રે ફાકી જવી . આ પ્રયોગથી અકાળે થયેલા સફેદ વાળ મૂળમાંથી કાળા ઊગે છે . તેમજ આ ‘ ઉપચારથી ચશ્માના નંબર પણ ધીરે – ધીરે ઓછા થઈ શકે છે . નીંબતેલ હળવે હાથે માથામાં … Read more

વારંવાર થતો કફ કે શ્વાસ અને બાળકોના મોટા ભાગના રોગોનું ઉત્તમ ઔષધ છે સાજા-માંદા સૌ કોઈ માટેનું નિર્દોષ ઔષધ : સંશમની વટી

જૂનો (જીરણ) તાવ, શરીરનો તપારો, થાક, વારંવાર થતો કફ કે શ્વાસ અને બાળકોના મોટા ભાગના રોગોનું એ ઉત્તમ ઔષધ છે આયુર્વેદના જે કેટલાક પ્રચલિત અને સર્વ સામાન્ય ઔષધો છે તેમાં ‘સંશમની’નું સ્થાન વિશિષ્ટ છે. રોગ અને દોષોનું સમ્યક્ રીતે શમન કરતી હોવાથી જ આ ઔષધિને ‘સંશમની’ જેવું સાર્થક નામ મળ્યું હશે? ચિકિત્સા વ્યવસાયમાં પડેલા સોમાંથી … Read more

શિયાળામાં પગમાં વાઢિયાને મટાડવા ઘરે બેઠા કરો આ કામ વાઢીયા સરળતાથી દુર થઈ જશે

પગના વાઢિયાને કરો અલવિદા શિયાળામાં પગમાં વાઢિયા પડવા એ કોમન અને મોટી સમસ્યા છે. જો વાઢિયાનો સમયસર ઉપાય ના કરવામાં આવે તો તે ખૂબ પીડાદાયક બની રહે છે અને તેને કારણે પગ પણ ખરાબ દેખાય છે. વાઢિયાને દૂર કરવા માટેની થોડીક સરળ અને અસરકારક હોમ રેમેડીઝ જોઇએ. ઓટ્સને (ઓટમીલ) ક્રશ કરી તેનો પાઉડર બનાવવો. તેમાં ચપટી … Read more

કોરોનાવાયરસની ખૂબ જ અરજન્ટ, ખૂબ ગંભીર, મહત્વપૂર્ણ માહિતી વાંચો અને મિત્રો સાથે શેર કરો

ખૂબ જ અરજન્ટ, ખૂબ ગંભીર, મહત્વપૂર્ણ માહિતી * 📣 આરોગ્ય મંત્રાલયની તાત્કાલિક જાહેર જનતાને સૂચના છે કે આ સમયે કોરોનાવાયરસ ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળવો ખૂબ જ ગંભીર અને જીવલેણ છે. એકવાર તમે ચેપ લગાડો તો કોઈ ઉપાય નથી. * તેનો ચાઇનાથી વિવિધ દેશોમાં ફેલાવો * નિવારણ પદ્ધતિ તમારા ગળાને ભેજવાળી રાખવી, તમારા ગળાને સૂકવવા ન દો. … Read more

WHOનો રિપોર્ટ / 18 વર્ષમાં પહેલી વખત તમાકુ ઉત્પાદનોનું સેવન કરનારા પુરુષોની સંખ્યામાં ઘટાડો નોંધાયો

2000-2018ની વચ્ચે તમાકુનાં ઉત્પાદનોનો વપરાશ કરનાર ની સંખ્યા 6 કરોડ લોકો જેટલી ઘટીવોશિંગ્ટન: વિશ્વભરમાં પહેલી વખત ધૂમ્રપાન કરનારા પુરુષોની સંખ્યા ઘટી છે. આ દાવો વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના ગુરુવારે જારી કરાયેલા રિપોર્ટમાં કરાયો છે. તેમાં કહેવાયું છે કે તમાકુ ની ટેવ પર અંકુશની દિશામાં આ મહત્વપૂર્ણ સુધારો છે. રિપોર્ટ માં કહેવાયું છે કે તમાકુ ઉત્પાદનોનો … Read more