દરેક લોકોને કામમાં આવે તેવી ૧૩ + ટીપ્સ અને ટ્રીક્સ
મુખમાંના છાલાથી રાહત પામવા દિવસમાં વારંવાર મીઠાના પાણીથી કોગળા કરવા. ઘરનું દહીં અને સંતરાના રસનું મિશ્રણ વાનને નિખારે છે. પાણીની છાલક મારી ચહેરો સાફ કરવો. એક ચમચો દહીં અને સંતરાનો રસનું મિશ્રણ લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. શર્ટના કાળા થયેલ કોલર સફેદ કરવા માટે સૌથી પહેલા ગંદા કોલર ગરમ પાણીમાં પલાળીને થોડીવાર માટે રાખો. … Read more