એકવાર જરૂર અજમાવી જુઓ આ કામની ટીપ્સ તમારા ઘણા કામ સરળ બની જશે
દાંતમાં થતા દુખવાથી રાહત મેળવવા માટે અશોક વૃક્ષનાં પાંદડાં ઉકાળીને તે પાણી ઠંડું પડે એટલે કોગળા કરવાથી દાંતનું દર્દ મટે છે. સ્વાદિષ્ટ કસ્ટર્ડ બનાવવા માટે ખાંડ સાથે એક-બે ચમચી મધ અને ફીણેલી તાજી મલાઈ નાંખો. ચપટી ગળીને એક કપ પાણીમાં ઓગાળી એનાથી અરીસો ધોવાથી ચમકી ઊઠશે. સુટકેસ ગોઠવવાની સાચી ટીપ્સ ઓછી જગ્યામાં કપડા સરસ રહેશે … Read more