જો તમારા બાળક ને તંદુરસ્ત અને નીરોગી બનાવવું હોય તો જરૂર વાંચજો અને શેર કરજો

R.O. water અને પકેડ દૂધ ના આ અવાૅચીન યુગમાં કેલશીયમ, વીટામીન – D અને વીટામીન B-12 ની અછત આબાલવૃદધ મોટાભાગના લોકોમાં જોવા મળતી સમસયા કોમન બનતી ચાલી છે અને એમાંયે AC ના વધુ પડતો ઉપયોઞે એમાં સુંદર સૂર પૂરાવયો છે … ખેર… હવે તેા કેટલાક બાળકો પણ બચપણથી જ કુપોષણનો શિકાર બનતા જોવા મળે છે, … Read more