આલુ મટર મસાલા, ચણાના પુડલા બનાવવાની રીત, પૂના મિસળ

આલુ મટર મસાલા બનાવવા જરૂરી સામગ્રી: ૧/૨ અડધો કિલો વટાણા, ૨ નંગ બટાટા સમારેલા, ૨ નંગ ડુંગળી સમારેલી, ૨ નંગ ટામેટા સમારેલી, ૧ ટી સ્પુન આદું – લસણની પેસ્ટ, ૨ નંગ લીલા મરચા સમારેલા, ૧ ૧/૨ ટી સ્પુન લાલ મરચું પાવડર, ૧ ૧/૨ ટી સ્પુન ધાણાજીરું પાવડર, ૧/૨ ટી સ્પુન હળદર, ૧/૨ ટી સ્પુન ગરમ … Read more

ઘરે બનાવો ક્રિસ્પી પેપર ઢોસા

ઘરે બનાવો ક્રિસ્પી પેપર ઢોસા ક્રિસ્પી પેપર ઢોસા એક એવી વાનગી છે , જે આજે ૬ ક્ષિણ ભારતથી આખી દુનિયામાં – સુપરસ્ટારની જેમ પ્રખ્યાત થઇ ગયા છે . નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન , કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય . … Read more

બજાર જેવા એકદમ નરમ પાઉં હવે ઘરે જ કુકરમા બનાવો તો જાણો રેસીપી

લાદી પાઉં બનાવવા ની જેના વિશે તમે પણ ઘણી ચેનલો, મેગ્જીનો અને પુસ્તકો મા વાચ્યું તેમજ જોયું હશે.  ઘરે કુકર મા કેવી રીતે બને છે રૂ જેવા પોચાં લાદી પાઉં જેના થી તમે વડાપાંવ ,દાબેલી કે પછી એમ જ ખાવ એક વાર બનાવી ને તો જુઓ ખાતા જ રહી જશો. તાજા અને નરમ પાઉ સૌથી … Read more

કેરીના વધેલ ગોટલામાંથી બનાવો આ સ્વાદિષ્ટ મુખવાસ

મુખવાસ માટે જરૂરી સામગ્રી : થોડા કેરીના ગોઠલા, મીઠું, 1/2 ચમચી હળદર, કેરીનું મીઠાવાળું પાણી અથવા અડધા લીંબુનો રસ,તળવા માટે તેલ, જીરાનો ભૂકો, સંચળ, ચાટ મસાલો, હીંગ, હળદર બનાવવાની રીત – વપરાય ગયેલા ગોઠલાને સૌ પ્રથમ સદા પાણીમાં ધોઈ લો. ત્યારબાદ આ ગોઠલાને 7 થી 8 દિવસ સુધી તડકામાં સુકવો. ગોઠલાને જમીન પર સીધા સુકવશો … Read more

મસાલાવાળા મકાઈના રોટલા બનાવવાની રેસીપી

ઠંડીમા રોટલા ખાવાની મજા પડે.એમા પણ જો સવારે નાસ્તા માં મસાલાવાળા મકાઈના રોટાલા હોય તો ચા પીવાની મજા વધી જાય. સામગ્રી :- ૧૧/૨ કપ મકાઈ નો લોટ ૧ બારીક ચોપ ડુગળી ૨થી ૩ ટે.સ્પૂન લીલુ લસણ બારીક ચોપ કરેલુ ૨ થી ૩ ટે.સ્પૂન બારીક ચોપ મેથીની ભાજી ૧ ટે.સ્પૂન આદુ,લસણની પેસ્ટ ૧ ટે.સ્પૂન લાલમરચુ ૧ … Read more

બટેટાની સિઝનમાં બનાવો સ્વાદિષ્ટ બટાટાના પાપડ

સામગ્રી (12 નંગ પાપડ બનશે) : » 1/2 કિલો મોટા બટેટા, » 4-5 લીલાં મરચાં, » 1 કપ ઝીણી સમારેલી કોથમીર( ધોઈ ને કોરી કરેલી), » 1 ચમચો જીરુ, » મીઠું સ્વાદાનુસાર, » ચપટી હિંગ( તમે ઉપવાસ માટે બનાવતા હોવ તો ના ઉમેરો), » 1-2 ચમચી તેલ પાપડ ના લુઆ બનવા માટે. બનાવવાની રીત – … Read more

વર્લ્ડ ફેમસ કોફી બનાવવાની એકદમ સરળ રીત

ડાલગોના કોફી અત્યાર ના સમય માં ખૂબ ટ્રેન્ડ થઈ રહી છે આ। ડાલગોના કોફી.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. ડાલગોના કોફી બનાવવા માટે જરૂરી સામગ્રી ૨ ચમચી કોફી ૧ કપ એકદમ ઠંડુ દૂધ ૨ ચમચી ખાંડ ૨ ચમચી ગરમ પાણી સૌ પ્રથમ કોફી, ખાંડ અને ગરમ પાણી ને એક વાસણ માં લઇ ખૂબ … Read more

મોઢામાંથી પાણી છૂટી જાય એવા સ્વાદિષ્ટ કોબીનાં વડાં ઘરે બનાવો

કોબીનાં વડાં મોઢામાંથી પાણી છૂટી જાય એવા સ્વાદિષ્ટ આ કોબીનાં તળેલાં વડામાં ચણાની દાળ અને કોબી સાથે ગાજર , લીલા મરચાં અને કોથમીર પણ છે . નાસ્તામાં મોટા લોકો માટે તો એક મજેદાર નાસ્તો છે . તૈયારીનો સમય : ૧૫ મિનિટ પલાળવાનો સમય : આગલી રાત્રે બનાવવાનો સમય ૩૦ મિનિટ કુલ સમય : ૮ કલાક … Read more

આદુંનું અથાણું રેસિપીઃશિયાળામાં ઘરે જ બનાવો સ્વાસ્થ્ય માટે બેસ્ટ આદુંનું અથાણું

recipe  આદું શરીરની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયક હોય છે. આદુંનો ઉપયોગ ચા કે દાળ-શાકમાં તો તમે કરતા જ હશો તો હવે ટ્રાય કરો આદુંનું અથાણું. શિયાળા દરમિયાન આદું ખાવાથી ઘણી બીમારી દૂર થાય છે. શરીર પણ સ્વસ્થ રહે છે. આ અથાણું અઠવાડિયા-દસ દિવસ સુધી ખાઇ શકાય છે.   સામગ્રી આદું – 250 ગ્રામ  લીંબુનો રસ – … Read more