ચુરમાના લાડવા, રવાના લાડવા, બેસનના લાડુ, મમરાના લાડવા, મોતીચુરના લાડુ

ચુરમાના લાડવા બનાવવા માટેની સામગ્રી: ૨ વાટકા ઘઉં નો જાડો લોટ, ૧+૧/૨ વાટકો ગોળ, તળવા માટે, ઘી, ૧/૨ વાટકો દૂધ ચુરમાના લાડવા બનાવવા માટેની રેસીપી: ઘઉં ના લોટ માં ઘી નું મોણ નાખી દુધ થી કઠણ લોટ બાંધવો, મુઠીયા વાલી ઘી માં મધ્યમ ગૅસ પર તળી લેવા, ઠંડા પડે એટલે વાટી લેવા, ઘી માં ગોળ નાખી પાઇ કરવી … Read more

પેંડા બનાવવાની અલગ અલગ વેરાયટી

કેમ છો મિત્રો અત્યાર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે અનેક તહેવારો આવશે અને હવે નજીકમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે  આ રક્ષાબંધનના તહેવારમાં બજારના પેંડા લેવા કરતા ઘરેજ પેંડા બનાવજો તમારો ભાઈ ખુબ ખુશ થઇ જશે  માવા બદામના પેંડા બનાવવા માટે જરૂરી સામગ્રી નોંધી: 300 gm મોરો માવો, 200 ગ્રામ ખાંડ, 1 ટે સ્પૂન મિલ્ક પાવડર, 2 ટી સ્પૂન એલચી પાવડર, બદામ જરૂર મુજબ, 2 ટી સ્પૂન ધી બદામના પેંડા બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી: સૌ પથમ માવો લેવો અને માવા ને ખમણીની … Read more