પરફેક્ટ માપ સાથે અડદિયા બનાવવાની રીત અને અડદિયા બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ ટીપ્સ | adadiya recipe

શિયાળાની સીઝન શરુ થઇ ગઈ છે એટલે અડદિયા પણ ઘરે ઘરે બનાવવાનું શરુ થઇ ગયું છે ઘણી મહિલાને અડદિયા બનાવતા નથી આવડતી અહી તમને અડદિયા બનાવવા માટે પરફેક્ટ માપ, ચાસણી ચેક કરવાની ટીપ્સ અને અડદિયા બનાવવા માટે ધ્યાન રાખવા જેવી બાબત નું વર્ણન કરેલું છે આ વાંચી લેશો એટલે તમે પણ ઘરે અડદિયા બનાવતા શીખી … Read more

ઘરે બનાવો અલગ અલગ ગુજરાતી મીઠાઈ માટેની રેસીપી | recipe in Gujarati | sweet recipe

Sweet recipe

ઘરે બજાર જેવું પનીર બનાવવા માટેની રીત | sweet recipe | recipe in Gujarati પનીર બનાવવા જરૂરી સામગ્રી: ૨ લીટર ફૂલ ફેટ દૂધ (કૂલ ક્રીમ દૂધ)• ૧/૪ કપ લીંબુ નો રસ , સાદું મલમલનું કપડું ઘરે પનીર બનાવવાની રીત : એક તપેલીમાં મધ્યમ આંચ પર ૨ લીટર દૂધ ઉકળવા મૂકો.જ્યારે દૂધમાં ઊભરો આવી જાય ત્યારે … Read more

શરદ પુનમના દિવસે બનાવો આ રીતે દૂધ પૌવા

શરદ પુનમના દિવસે દૂધ પૌવા ખાવાનું ખુબ મહત્વ છે. આ દૂધ પૌવા તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. આ દૂધ પૌવા ચંદ્રના પ્રકાશમાં બનાવવાથી ખુબ ટેસ્ટી બને છે. દૂધ પૌવા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 લિટર દૂધ (ફુલ ફેટ) 1+1/4 કપ પૌવા 1/2 કપ ખાંડ અથવા જરુર મુજબ 1 ટીસ્પૂન ઈલાયચીનો ભુક્કો 2 ટેબલસ્પૂન બારીક સમારેલી બદામ 2 … Read more

માંગરોળનો પ્રખ્યાત લીલા નાળિયેરનો હલવો બનાવવા માટેની રેસીપી

રક્ષાબંધનનો તહેવાર આવે એટલે દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને મો મીઠું કરાવે એટલે ભાઈ બહેનને ભેટ આપે છે બહેનો દર વખત કરતા અલગ મીઠાઈ લેવાનું પસંદ કરે છે આ વખતે તમેં બહારથી મીઠાઈ લેવાનું વિચારી રહ્યા છો તો બજારમાં મળતા હળવા જેવો જ હળવો એટલે કે લીલા નાળિયેરનો હલવો બનાવવા માટેની રેસીપી … Read more

ખાવાની ખુબ મજા આવી જાય એવી રેસીપી । દિવાળી સ્પેશીયલ રેસિપી । diwali recipe | sweet recipe

માવાના ડ્રાયફ્રુટ ઘૂઘરા બનાવવા માટે જરૂરી સામગ્રી: 2 કપ મેંદો 1 ટી સ્પૂન ઇલાયચી પાઉડર 1/2 કપ રવો 1/2 કપ ખાંડ નો પાઉડર 200 ગ્રામ મોળો માવો 1/4 કપ બદામ 1/4 કપ કાજુ 1/4 કપ પીસતા 3 ટેબલ સ્પૂન ઘી ચપટી મીઠું તેલ માવાના ડ્રાયફ્રુટ ઘૂઘરા બનાવવા માટેની રીત:  કથરોટ મા મેંદો ચારી લેવો તેમા ઘી નું મોણ નાખી ને મીકસ કરવું થોડુ થોડુ પાણી … Read more

ક્રિસમસમાં બાળકો માટે ઘરે બનાવો મેજિક કુકીઝ

ક્રિસમસ ટ્રી ઓરિઓ ટ્રફલ:  ઓરીયો બિસ્કિટમાંથી ક્રીસમસ ટ્રી બનાવવા માટે જરૂરી સામગ્રી: 7 નંગ ઓરિઓ બિસ્કીટ્સ (ઓરીજીનલ ફ્લેવર) 125 ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ (સમારેલી) 100 ગ્રામ વહાઈટ કમ્પાઉન્ડ ચોકલેટ (સમારેલી) 20 ગ્રામ ફ્રેશ ક્રીમ 2 tbsp ચીઝ ક્રીમ 1 tsp વેનીલા એસેન્સ 2 tbsp મેલ્ટેડ બટર 8-10 ટીપા ગ્રીન ફૂડ કલર (જરૂર મુજબ) કલરફુલ સ્પ્રિંકલસ (જરૂર મુજબ ડેકોરેશન માટે) ગ્લેઝ્ડ ચેરી (ટોપિંગ માટે) … Read more

મગ દાળનો હલવો, સુખડી, ચોખાની ખીર બનાવવાની રીત 

મગ દાળનો હલવો બનાવવા જરૂરી સામગ્રી: ૧ કપ મગ ની મોગર દાળ, ૧.૫ કપ ઘી, ૧.૫ કપ ખાંડ, ૫૦૦ ગ્રામ દૂધ, ૨-૩ ચમચી પિસ્તા ની કતરણ, ૧ ચપટી કેસર, ૧ ચમચી ઇલાયચી પાઉડર સૌપ્રથમ દાળને ધોઈને ત્રણ-ચાર કલાક માટે પલાળી મુકવી. દાળ પલડી જાય એટલે તેને મિક્સરમાં પીસી લેવી. હવે એક પેનમાં ઘી લઈ તેમાં પીસેલી દાળ … Read more

ગુજરાતની ખોવાઇ ગયેલી વાનગી પૂરણપોળી બનાવવાની રીત

કેમ છો મિત્રો આજે આપણે લીને આવિયા છીએ ગુજરાતની ખોવાઇ ગયેલી વાનગી પૂરણાપોળી બનાવવાની રીત આ વાનગી તહેવારોના દિવસે તેમજ મહેમાન આવે ત્યારે મોટા ભાગે બનાવતા હોય છે. પુરણપોળી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૫૦૦ ગ્રામ ચણાની દાળ,ચોખાનો લોટ, ૨૫ ગ્રામ કોપરાનું ખમણ, ૫૦૦ ગ્રામ ખાંડ, ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ, એલચી, તેલ -ઘી પ્રમાણસર પુરણપોળી બનાવવા … Read more

ચુરમાના લાડવા, રવાના લાડવા, બેસનના લાડુ, મમરાના લાડવા, મોતીચુરના લાડુ

ચુરમાના લાડવા બનાવવા માટેની સામગ્રી: ૨ વાટકા ઘઉં નો જાડો લોટ, ૧+૧/૨ વાટકો ગોળ, તળવા માટે, ઘી, ૧/૨ વાટકો દૂધ ચુરમાના લાડવા બનાવવા માટેની રેસીપી: ઘઉં ના લોટ માં ઘી નું મોણ નાખી દુધ થી કઠણ લોટ બાંધવો, મુઠીયા વાલી ઘી માં મધ્યમ ગૅસ પર તળી લેવા, ઠંડા પડે એટલે વાટી લેવા, ઘી માં ગોળ નાખી પાઇ કરવી … Read more

પેંડા બનાવવાની અલગ અલગ વેરાયટી

કેમ છો મિત્રો અત્યાર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે અનેક તહેવારો આવશે અને હવે નજીકમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે  આ રક્ષાબંધનના તહેવારમાં બજારના પેંડા લેવા કરતા ઘરેજ પેંડા બનાવજો તમારો ભાઈ ખુબ ખુશ થઇ જશે  માવા બદામના પેંડા બનાવવા માટે જરૂરી સામગ્રી નોંધી: 300 gm મોરો માવો, 200 ગ્રામ ખાંડ, 1 ટે સ્પૂન મિલ્ક પાવડર, 2 ટી સ્પૂન એલચી પાવડર, બદામ જરૂર મુજબ, 2 ટી સ્પૂન ધી બદામના પેંડા બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી: સૌ પથમ માવો લેવો અને માવા ને ખમણીની … Read more