બુધવારની સ્પેશીયલ રેસીપી નોંધી લો

દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે.  તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ બુધવારે સવારે બનાવવાનો નાસ્તો: મેથી અને લસણીયો વધારેલ બાજરાનો રોટલો(રોટલો સાંજે બનાવેલ વધ્યો હોય તો તે વાપરવો) : વઘારેલ રોટલો બનાવવા … Read more

ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવાની રેસીપી નોંધી લો

ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવા જરૂરી સામગ્રી 5 નંગ મિડિયમ સાઈઝ ના બટાકા 4 નંગ લાલ સુકા મરચાં 6 ‐- 7 કળી લસણ મીઠું, 1/2 ચમચી હળદર 1 ચમચી કશમિરિ મરચું 1 ચમચી ધાણા જીરું પાઉડર 1/2 ચમચી ગરમ મસાલો 2 ચમચા તેલ 1 ચમચો કટ કરેલા લીલા ધાણા 1/4 ચમચી હિગ પ્રથમ લાલ મરચા ને 1/2 કલાક ગરમ પાણી મા પલાળી લેવા.બટાકાને ધોઇને કુકરમાં … Read more

સિક્રેટ ટીપ્સ સાથે બનાવો કંદોઈ જેવા ભાવનગરી ગાંઠિયા

ઘરે કંદોઈ જેવા ગાંઠિયા બનાવવા માટે આ tips અપનાવશો તો જરૂર કંદોઈ જેવા ગાંઠિયા બનશે સૌ પ્રથમ એક વાસણમાં તેલ, પાણી એકદમ મિક્સ કરો આ બંને વસ્તુ બરાબર મિક્સ કરવા તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો બ્લેન્ડરનો ઉપયોગ કરશો એટલે સરસ રીતે મિક્સ થઇ જશે . એ ઘી જેવું સફેદ કલરનું થઈ જાય ત્યાં … Read more

મગજ માટે ઠંડી દુધી માંથી બનતી વાનગી, વગર દવાએ શરીર સ્વસ્થ રાખવા ઘરે બનાવો દુધીની આ રેસીપી

દુધી સ્વાસ્થ્ય માટે ખુબ સારું કામ કરે છે જે લકોને શરીરમાં ગરમી હોય એવા લોકોએ ખાસ દૂધીનું સેવન કરવું જોઈએ . ક્યારેક એવું બને કે દૂધીનું શાક ખાય ને કંટાળી ગયા હોય અને દુધીમાંથી નવીન વેરાયટી બનાવવા માંગતા હોય તો આ આર્ટીકલ વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો દુધીના મુઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 દુધી (છોલીને ચોપ કરવી અથવા છીણી લેવી) 2 મિડિયમ ગાજર (ચોપ કરવી અથવા છીણી લેવી) વઘાર માટે 6-8 ચમચી તેલ 3-4 ચમચી રાઈ 6 ચમચી તલ 12-15 પાન લીમડી કોથમીર ગાર્નિસ કરવાં માટે ચપટી હિંગ 1/2 કપ કોથમીર 1/2 કપ બેસન 1/2 કપ રવો 4-5 ચમચી આદુ,મરચાં,લસણની પેસ્ટ 1 ચમચી લાલ … Read more

દાબેલી અને વડાપાઉં બનાવવાની રીત

એકદમ સરળ રીતથી વડાપાઉં બનાવવા માટેની રીત જાણવા પૂરી રીત વાંચો અને મિત્રો સાથે શેર કરો વડાપાઉં બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ વાટકી ચણા નો લોટ, ૧ ચપટી અજમો, સ્વાદ અનુસાર મીઠું, ૧ ચપટી સોડા ,૨ નંગ મોટા બટાકા બાફીને છૂંદો કરેલા, ૧ ચમચી મરચું પાઉડર, ૧/૨ ચમચી હળદર, લસણની ડ્રાય ચટણી, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી કોથમીર, ૨ નંગ લીલાં મરચા, તેલ તળવા … Read more

ચોમાસાની સિઝનમાં બનાવો ૬ પ્રકારના ભજીયા

લસણિયા બટાકાના ભજિયાં બનાવવા માટે જરૂરી સામગ્રી : નાના બટાકા -8 નંગ, ચણાનો લોટ એક કપ, હળદર 1/૨ ચમચી, હિંગ – પા ચમચી, ઈનો પા ચમચી, લીંબુ એક નંગ, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ, તેમજ લસણની ચટણી અડધી વાટકી……. લસણિયા બટાનાકાના ભજિયાં બનાવવા માટેની રીત : સૌપ્રથમ બટાકાની છાલ ઉતારી લેવી. ત્યારબાદ બટાકાની વચ્ચેથી … Read more

સવારના નાસ્તામાં બનાવવા માટેની રેસીપી

દાળ પકવાન બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 કપ ઘઉં અને 1 કપ મેંદા નો મિક્સ લોટ, મોણ માટે તેમજ તળવા માટે તેલ, મીઠું સ્વાદ અનુસાર દાળ પકવાનની દાળ બનાવવા માટે જરૂરી સામગ્રી: દાળ બનાવા માટે, , ૧ કપ ચણા ની દાળ, ૩ કપ પાણી, ૧ ટી સ્પૂન ઘી, ૧/૨ ટી સ્પૂન જીરું, ૧ ટી સ્પૂન હિંગ, ૧/૨ ટી સ્પૂન હળદર. સ્વાદ … Read more