ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવાની રેસીપી નોંધી લો
ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવા જરૂરી સામગ્રી 5 નંગ મિડિયમ સાઈઝ ના બટાકા 4 નંગ લાલ સુકા મરચાં 6 ‐- 7 કળી લસણ મીઠું, 1/2 ચમચી હળદર 1 ચમચી કશમિરિ મરચું 1 ચમચી ધાણા જીરું પાઉડર 1/2 ચમચી ગરમ મસાલો 2 ચમચા તેલ 1 ચમચો કટ કરેલા લીલા ધાણા 1/4 ચમચી હિગ પ્રથમ લાલ મરચા ને 1/2 કલાક ગરમ પાણી મા પલાળી લેવા.બટાકાને ધોઇને કુકરમાં … Read more