હોટલ જેવું ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian banavvani rit
ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત : ડ્રાય કોબીનું મન્ચુરીયન જો તમને લારીનું કે રેસ્ટોરન્ટ નું મંચુરિયન ખાવાનું મન થતું હોય તો તમે ઘરે જ એકદમ એના જેવું ટેસ્ટી ડ્રાય કોબીનું મન્ચુરીયન બનાવી શકો છો જો બહાર તમે મનચુરીયન ખાતા હોય તેમાં માત્ર કોબીજ વાપરવામાં આવે છે આપણે ઘરે બનાવતા હોય ત્યારે મિક્સ વેજીટેબલ નાખતા હોઈએ છે … Read more