કાચા પપૈયામાંથી વધારે હેલ્ધી અને ઘણી સસ્તી તૂટ્ટી ફ્રુટી બનાવો
તૂટ્ટી ફ્રુટી રેસિપી: કાચા પપૈયામાંથી વધારે હેલ્ધી અને ઘણી સસ્તી તૂટ્ટી ફ્રુટી બનાવો રેસિપી : તૂટ્ટી ફ્રુટી દરેકને ભાવતી હોય છે. તૂટ્ટી ફ્રુટીનો ઉપયોગ મુખવાનની સાથે-સાથે બીજી પણ ઘણી વાનગીઓમાં થાય છે,જેમ કે,આઇસક્રિમ, (ice cream)સ્મૂધી,કૂકિઝ વગેરે. મોટાભાગે તૂટ્ટી ફ્રુટી આપણે માર્કેટમાંથી તૈયાર લાવતા હોઇએ છીએ. ટેસ્ટમાં સરખી જ, પરંતુ કાચા પપૈયામાંથી વધારે હેલ્ધી અને ઘણી … Read more