ઉપયોગમાં આવે તેવી ૩૦+ રસોઈ ટીપ્સ
પુડલા કરકરા બનાવવા માટે મગની દાળના મિશ્રણમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી પૂડલા બનાવવાથી તે વઘુ કરકરા બનશે. અને ટેસ્ટી પણ બનશે. ભીંડાને ક્રિસ્પી બનાવવા બે ચમચા છાશ અથવા થોડું દહીં નાંખીને તેજ આંચ પર રાંધવા. દેશી ઘીને લાંબો સમય તાજુ રાખવા તેમાં ગોળ અને સિંધવ લુણનો ૧-૧ ટુકડો નાંખવો. . શાક અથવા દાળમાં … Read more