શાકનો કલર લાલ ચટાક લાવવા માટે | કેકને વધુ પોચી બનાવવા માટે આટલું કરો | પરાઠાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે
પનીરનું શાક સ્વાદિષ્ટ અને નરમ બનાવવા માટે આ ખાસ tips અપનાવો , પનીરને તળ્યા પછી, તેને થોડી વાર ગરમ પાણીમાં રાખો, પછી તેને પાણીમાંથી બહાર કાઢીને થોડી વાર ગ્રેવીમાં પકાવો, પનીરનું શાક સ્વાદિષ્ટ અને નરમ બનશે. તમે ચણાને રાત્રે પલાળી રાખવાનું ભૂલી ગયા હોવ અને તમારે શાક બનાવવું હોઈ કે પાણી પૂરી બનાવવાનો પ્રોગ્રામ કરવો … Read more