ગેસનું બીલ વધારે આવે છે તો રાંધણગેસ બચાવવા આ ટીપ્સ અપનાવો
રાંધણગેસ બચાવવા માટે ખાસ ઘરગથ્થું ટિપ્સ ખૂબ જાડા તળિયાવાળા વાસણોનો ઉપયોગ કરવાનું ટાળો: તમારે શિયાળામાં ધ્યાનમાં રાખવાની પહેલી ટિપ્સ એ છે કે જો તમે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરો છો તો શિયાળામાં તેને ગરમ થવામાં વધારે સમય લાગે છે.કેટલીક વાનગીઓ પાતળા તળિયાવાળા વાસણોમાં બનાવી શકાતી નથી પણ જો તમે દરરોજ રાંધતા હોય તો પાતળા તળિયાવાળા … Read more