ચોકલેટ કુલ્ફી હવે ઘરે જ બનાવો, ગરમીમાં મળશે ઠંડક
ગરમીની શરૂઆત થતા જ લોકો કેવી રીતે ઠંડક મેળવવી તે અંગે વિચારતા હોય છે. ગરમીને લઇને લોકો ઠંડા પીણી, આઇસ્ક્રીમ, કુલ્ફી ટ્રાય કરે છે. તો આજે અમે તમારા માટે આવી જ એક રેસીપી લઇને આવ્યા છીએ….. તો ચોકબાર દરેક લોકોને પસંદ હોય છે. એમા પણ ગરમીની ઋતુમાં જો ચોકબાર મળી જાય તો બાળકો ખુશ થઇ … Read more