કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
કંદોઈ જેવા કેસર પેંડા બનાવવાની રીત આજે આપણે મીઠાઈ વાળા(traditional indian mithai) ની દુકાન જેવા કેસર પેંડા ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું આ પેંડા ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઓછી મહેનતમાં બંને તૈયાર થઈ જાય છે તો ચાલો પરફેક્ટ કેસરપંડા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ સૌથી પહેલા આપણે જાડા તળિયા વાળી કડાઈ લઈને … Read more