અથાણાની સિઝનમાં બનાવો અલગ અલગ પ્રકારના અથાણા
લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત | આથેલા લીંબુ તજ લવિંગ ને મિક્સર જારમાં લઈ ક્રશ કરો ત્યારબાદ એક પેનમાં લીંબુનું મિશ્રણ અને ગોળ નાખી બરાબર હલાવો ખદ ખદવા લાગે અને સહેજ ઘટ્ટ થાય એટલે તેમાં સંચળ મીઠું નાખી ગેસ બંધ કરી ઠંડુ થવા દો બસ તો તૈયાર છે લીંબુનું ગળ્યું અથાણું કેરડાનું અથાણું બનાવવાની … Read more