ભરેલ મસાલા વાળા શક તો બધાને પ્રિય હોય છે આજે આપણે ભરેલા ભીંડાનું ગ્રેવી વારુ શાક બનાવશું. ગરમા ગરમ રોટલીને ભરેલ ભીડનું શાક મળી જાય તો જલસા પડી જાય
જરૂરી સામગ્રી :- ભીંડો – 200 ગ્રામ, કાચા સીંગદાણા – 4 ચમચી, ચણાનો લોટ – 4 ચમચી, ગોળ – 2 ચમચી, મીઠું – સ્વાદાનુસાર, હળદર – 1/4 ચમચી, ધાણા પાઉડર – 1, 1/2 ચમચી
કોથમીર, જીરું – 1/2 ચમચી, રાઈ – 1/2 ચમચી, ગરમ મસાલો – 1/4 ચમચી, તેલ – 1 ચમચો વઘાર માટે અને 1 ચમચી સ્ટફિંગ માટે, લાલ મરચું – 1/4 ચમચી, લસણની પેસ્ટ [ થોડુ મીઠું અને લાલ મરચુ નાખેલ ] – 1 ચમચી
રીત :-સૌ પ્રથમ ભીંડોને ધોઈ તેને કોરો કરી લેવો,
મસાલો બનાવવાની રીત: ત્યારબાદ એક વાસણમાં કાચા સીંગદાણા લઇ તેને શેકવા, તેને ઠંડા થવા દેવા, હવે ધીમા તાપે 2 મિનીટ માટે ચણાનો લોટ શેકવો, શેકેલ સીંગદાણાને અધકચરા વાટવા, ભીંડાને ચપ્પુ વડે બંને બાજુએથી થોડો ભાગ દુર કરી એક ઉભો કાપો પાડવો , જેમાં મસાલો ભરી શકાય, આ રીતે બધા ભીંડા સમારી લેવા, ત્યારબાદ એક ડીશમાં વાટેલા સીંગદાણા, ચણાનો લોટ , હળદર, મીઠું, લાલ મરચુ, ધાણા પાઉડર, ગરમ મસાલો , કોથમીર, 1 ચમચી તેલ, ગોળ, લસણની પેસ્ટ આ બધું સારી રીતે મસળીને મિક્સ કરવું, આ મસાલામાં જરૂર લાગે તો બે ચમચી જેટલું પાણી ઉમેરવું જેથી સારી રીતે ભીંડામાં ભરી શકાય, હવે સમારેલ ભીંડામાં આ મસાલો ભરી લેવો , હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મુકવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું નાખવા, તે તતડે એટલે ભરીને તૈયાર કરેલ ભીંડાનો મસાલા વાળો ભાગ નીચે આવે તેમ ગોઠવવા, તેને મધ્યમ તાપ પર બે મિનીટ પકાવવા, ત્યારબાદ ભીંડાની સાઈડ ચેન્જ કરવી અને ધીમા ગેસ પર 5 થી 7 મિનીટ પકાવવા, તો તૈયાર છે ભરેલ ભીંડીનું શાક।
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- બજાર જેવા મસાલા ઘરે બનાવવાની રીત | પાવભાજીનો મસાલો બનાવવાનો રીત | masalo banavvani rit
- હોટલ જેવું ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian banavvani rit
- સાંજે ગરમા ગરમ ખાય શકાય તેવું ખીચું બનાવવાની રીત | khichu banavvani rit
- લીલી તુવેરની રેસીપી | lili tuverni recipe | સાંજનું મેનુ | લીલી તુવેરમાંથી રેસીપી બનાવવાની રીત
- શિયાળાનું પ્રખ્યાત લીલુ ઊંધિયું શાક બનાવવાની રીત | green undhiyu banavvani rit | SURATI UNDHIYU
- દરેક ગુજરાતીઓની પ્રખ્યાત વાનગી બનાવવાની રીત | ગુજરાતી રેસીપી
- પરફેક્ટ માપ સાથે અડદિયા બનાવવાની રીત અને અડદિયા બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ ટીપ્સ | adadiya recipe
- દાહોદની કચોરી અને રતલામી સેવ બનાવવાની રીત | recipe in gujarati
- recipe in gujarati | તમારા સિટીમાં કઈ વાનગી ફેમસ છે | પોરબંદરની ખાજલી | સુરતની ઘારી | કચ્છી દાબેલી | વડોદરા નું ફેમસ સેવ ઉસળ
- દિવાળી માટે સ્પેશિયલ નાસ્તો બનાવવાની રીત | diwali nasta list | નાયલોન પૌવા નો ચેવડો
- ઓછા તેલમાં બનતો નાસ્તો જોઇને જ ખાવાનું મન થઇ જાય | નાસ્તો બનાવવાની રેસીપી | ટેસ્ટી ચટણી | નાસ્તા નું લિસ્ટ
- ઘરે બનાવો અલગ અલગ ગુજરાતી મીઠાઈ માટેની રેસીપી | recipe in Gujarati | sweet recipe
- અલગ અલગ પંજાબી શાક બનાવવા માટેની રીસીપી
- મહિલાઓને રસોડામાં કામ સરળ બનાવે તેવા અલગ અલગ ખીરુ બનાવવાની રીત વાંચો અને શેર કરો
- બાળકોને મનપસંદ અલગ અલગ પ્રકાર ના નાસ્તા બનાવવા માટેની રીત
- બજાર જેવા જ મસાલા બનાવવા માટેની રીત વાંચો અને શેર કરો
- કાચી કેરીની અલગ અલગ રેસીપી બનાવવાની રીત વાંચો અને શેર કરો
- અથાણાની સિઝનમાં બનાવો અલગ અલગ પ્રકારના અથાણા
- વરિયાળી ભરેલાં ભીંડા | bharela shak | નવાબી દૂધી | ભરેલાં ટામેટાં | ચણાદાળ ભરેલા કારેલા | મસાલા શાક રેસીપી | masala shak | bharela shak no masalo
- શિયાળામાં બનાવીને ખાવ આ ભાજી આંગળા ચાટતા રહી જશો શરીરને ફાયદા ભરપૂર કરશે
- સોમવારનું સ્પેશિયલ મેનું નોંધી લો | Monday menu
- રોજ રોજ શાક બનાવવાની જ માથાકૂટ હોય છે તો નોંધો લો આખા અઠવાડિયા માટે શાકનું લીસ્ટ મજા કરો