ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક લોકો બહાર નીકળવાનું ટાળે છે અને જો ફરજીયાત બહાર જવાનું થાય તો યુવતી ઓ મો પર બુરખા બાંધીને નીકળે છે અને ઉનાળો શરુ થાય એટલે ઠંડક મેળવવા દરેક લોકો સ્વીમીંગ પુલમાં નાવા માટે જાય છે આમ સ્વીમીંગ પુલમાં આખો દિવસ નાવાથી ચામડી કાળી પડી જાય છે આ કાળી પડેલી ચામડી સફેદ થતા ખુબ વાર લાગે છે જો તમે તાત્કાલીક તમારી ચામડી સફેદ કરવા માંગતા હોય તો ઘરે આ પેસ્ટ બનાવો તમારો ચહેરો ચમકી ઉઠશે
સ્કિન અને ટેનિંગથી છુટકારો મેળવવા તેમજ બેદાગ ત્વચા(skin) માટે અપનાવો આ સૌંદર્ય ટિપ્સ ખૂબસૂરત ચેહરા કોને ન ગમે ખુબ સુરત ચહેરો મેળવાની ઈચ્છા દરેક કોઈની હોય છે પણ ખોટી ટેવ અને પ્રદૂષણના કારણે ચેહરાની ખૂબસૂરતી રહેતી નથી . તડાકાના સંપર્કમાં આવતા જ સ્કેિન કાળી થવા લાગે છે. જો તમેનેઆ દાગ વારો ચહેરો પસંદ ન હોય તો આજે અમે તમને એક પેક બનાવવા વિષે જણાવી રહ્યા છીએ જેનાથી તડકામાં બળેલી ચામડી અને ટેનિંગથી છુટકારો મેળવી શકો છો અને તમને મળશે બેદાગ ત્વચા.
આ પેક બનાવવા માટે જરૂરી સામગ્રી:
અડધા કપ ચોખા ( ભાત રાંધેલા ), ૩ નાની ચમચી હળદર પાવડર, ૨ ચમચી દહીં, ૧ ચમચી મધ, મીઠું.
બેદાગ ચહેરો બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા , હળદર , મીઠું , દહીં અને મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લેવી. આ વયનો ધ્યાન રાખો કે ચોખાને સારી રીતે મિક્સ થવા જોઈએ જો તમને એવી લાગે તો આ પેસ્ટમાં થોડું ગરમ પાણી મિક્સ કરી વાટી પણ શકો છો .હવે આ પેસ્ટને ચેહરા અને ગરદન પર લગાવો. ૧૦ થઈ ૧૫ મિનીટ થાય એટલે અથવા સૂક્યા પછી હળવા ગરરમ પાણીથી ચહેરો સહ કરી લેવો . દિવસમાં બે વાર આ પેસ્ટનો ઉપયોગ કરવો. આ પેસ્ટ લગાવવાથી ચેહરાનો કાળપણ દૂર થશે. અને તમારો ચહેરો ચમકી ઉઠશે
આવી જ અવનવી હેલ્થ ટીપ્સ અને રસોઈ ટીપ્સ, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ મેળવવા માટે અત્યારેજ અમારા ફેસબુક પેઝ્ને લાઇક કરો અને પોસ્ટને મિત્રો સાથે શેર કરો