લોહીના બાટલા ગોતવા નહિ પડે લોહીની ઉણપ પૂરી કરે છે આ શાકભાજી

0
718

જે લોકોને લોહીની કમી રહેતી હોય અને વારંવાર લોહીના બાટલા ચડાવવા પડતા હોય તો આ કંદમૂળ તમારા શરીર માટે ખુબ અગત્યનું કામ કરે છે પરંતુ આ લોકો  માટે ઝેર સમાન પણ માનવામાં આવે છે બીટ, જો આ બીમારીમાં ભૂલથી પણ  બીટનું સેવન ન કરશો જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક નથી. બીટના સેવનથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે.  તેમજ બીટમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન બી-6 જેવા ઘણા પોષક તત્વો પણ મળી આવે છે, જે આપણા શરીરને  સ્વસ્થ રાખવા માટે ખુબ  જરૂરી છે. બીટમાં ઠંડકની અસર હોય છે, જેના કારણે ઉનાળામાં તેનું વધુ સેવન કરવામાં આવે છે.  એટલું જ તેનું નુકસાન પણ છે. આવી સ્થિતિમાં કેટલાક રોગોથી પીડિત લોકોએ બીટનું સેવન ન કરવું જોઈએ જેના માટે ગેરફાયદાકારક નીવડે છે .

બી

લો બ્લડ પ્રેશરના દર્દી – લો બ્લડ પ્રેશરના દર્દીઓ માટે બીટ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે એવું માનવામાં આવે છે. બીટમાં નાઈટ્રેટનું પ્રમાણ ખુબ  વધુ હોય છે. જેને પાચન તંત્ર નાઈટ્રિક ઓક્સાઈડમાં ફેરવે છે. આ ઘટક રુધિરવાહિનીઓને આરામ આપે છે અને વિસ્તરે છે, જે બ્લડ પ્રેશરને વધુ ઘટાડે છે. આવી સ્થિતિમાં લો બ્લડ પ્રેશરના દર્દીઓએ બીટનું સેવન ન કરવું જોઈએ.

પથરી હોય એવા દર્દીઓએ બીટનું સેવન ન કરવું – પથરીમાં બીટનું સેવન કરવું કોઈ જોખમથી ઓછું નથી. બીટમાં ઓક્સાલેટની માત્રા ઘણી વધારે હોય છે, જેના કારણે કિડનીમાં પથરીની સમસ્યા વધુ ગંભીર બની જાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે  – ડાયાબિટીસના દર્દીઓએ બીટ ખાવાનું ટાળવું જોઈએ. જેના કારણે સુગરના દર્દીઓની ચેતાના નુકસાનનો ખતરો રહે છે. ડાયાબિટીસમાં બીટનો રસ પીવાથી તેના ફાયબર તૂટી જાય છે અને ગ્લાયકેમિક લોડમાં નોંધપાત્ર વધારો થાય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ થોડી માત્રામાં બીટના રસનું સેવન કરવું જોઈએ.

જે લોકોને કાયમી એલર્જી રહેતી હોય એવા લોકોએ – બીટના સેવનથી ત્વચા પર ફોલ્લીઓ, શિળસ, ખંજવાળ, શરદી અને તાવ. કેટલાક લોકોમાં બીટનો રસ પીવાથી અવાજની દોરીઓ સંકોચાઈ જાય છે. જો તમને આ બધી સમસ્યાઓ હોય તો તેનું સેવન ન કરો. આ ઘરગથ્થું ઉપચાર ડોક્ટરની સલાહ લેવી ખુબ આવશ્યક છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here