દરેલ લોકોને લાલ મરચાની સીઝન આવે ત્યારે તજે તાજું મરચાનું અથાણું બનાવીને ખાતા હોય છે પરંતુ તમારે સીઝન વગર મરચાનું અથાણું બનાવીને ખાવું હોય તો આ રીતે આખા મરચાનું અથાણું બનાવીને સ્ટોર કરી રાખો તો ચાલો આજે આપણે આખા ભરેલા મરચાનું અથાણું બનાવવાની રેસીપી જાણીશું. અથાણું બનાવવા જરૂરી સામગ્રી:
- 250 ગ્રામ લાલ મરચા
- 4 ચમચા રાઈ ના કુરિયા
- ૧ ચમચો મેથી ના કુરિયા
- ૧ ચમચો વરીયાળી
- 10-15 આખા.મરીદાણા
- ૨ચમચા આમચૂર પાઉડર
- 1 ચમચો હળદર
- 1 ચમચી હિંગ
- 1 ચમચી સંચળ પાઉડર
- 2 ચમચા મીઠું
- 1 ચમચો હળદર
- 2 લીંબુ ના ટુકડા નો રસ
- 1/2 કપ સરસવનું તેલ
ભરેલા મારચાનું અથાણું બનાવવાની રીત: સૌ પ્રથમ સારા પાણીમાં મરચાંને ધોઈ લેવા , અને કપડાથી લૂછી સૂકા કરી લેવા. તેમાં ચીરી કરીને વચ્ચેથી રગ અને બી કાઢી લેવા.. પછી સાફ કરેલા મરચામાં મીઠું,હળદર, અને લીંબુ,મિક્સ કરીને થોડું થોડું મરચામાં ભરી લેવુ.મીઠું વધારે ભરવું નહી. નહીંતર મરચાં ખારા થશે. એક દિવસ અને રાત રાખીને સવારે કાણાવાળા ચારણા માં રાખી દેવા.જેથી જે પાણી હશે,તે નીકળી જશે. પાંચથી છ કલાક તડકામાં સુકાવી દેવા. જેથી તેનું પાણી સુકાઈ જશે.અને પછી બધો મસાલો ભેગો કરી લેવો. પછી સરસવનું તેલ ગરમ કરીને આ મસાલામાં એડ કરવું. અને પછી બધા મરચા આખા મસાલા થી ભરી લેવા. આ તૈયાર થયેલા મરચાને કાચની બરણીમાં ભરી લેવા. સાથે લીંબુના ટુકડા, અને વધેલું તેલ,એડ કરી દેવુ. અને મરચા જરા દબાવી દેવા.મરચા તડકમાં સુકાવીને મસાલો ભરવાથી,લાંબા સમય સુધી સારા રહે છે. આપણા ટેસ્ટી રાજસ્થાની મરચા તૈયાર છે.
આ પણ વાંચો
how to make vada pav recipe Mumbai style | vadapav recipe | famous vada pav
અલગ અલગ પ્રકારના પીઝા બનાવવાની રીત
ઉનાળાની ગરમીમાં ઘરે ગુલ્ફી બનાવવા માટેની રેસીપી વાંચો અને શેર કરો
ઉનાળાની સિઝનમાં ચોકલેટ આઇસક્રીમ બનાવવાની રીત
શાહી ફ્રુટ બાસુંદી બનાવવાની રીત
- કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
- માંડવી પાક બનાવવાની રીત | sing pak banavvani rit
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- બજાર જેવા મસાલા ઘરે બનાવવાની રીત | પાવભાજીનો મસાલો બનાવવાનો રીત | masalo banavvani rit
- હોટલ જેવું ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian banavvani rit
- સાંજે ગરમા ગરમ ખાય શકાય તેવું ખીચું બનાવવાની રીત | khichu banavvani rit
- લીલી તુવેરની રેસીપી | lili tuverni recipe | સાંજનું મેનુ | લીલી તુવેરમાંથી રેસીપી બનાવવાની રીત
- શિયાળાનું પ્રખ્યાત લીલુ ઊંધિયું શાક બનાવવાની રીત | green undhiyu banavvani rit | SURATI UNDHIYU
- દરેક ગુજરાતીઓની પ્રખ્યાત વાનગી બનાવવાની રીત | ગુજરાતી રેસીપી
- પરફેક્ટ માપ સાથે અડદિયા બનાવવાની રીત અને અડદિયા બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ ટીપ્સ | adadiya recipe
- દાહોદની કચોરી અને રતલામી સેવ બનાવવાની રીત | recipe in gujarati
- recipe in gujarati | તમારા સિટીમાં કઈ વાનગી ફેમસ છે | પોરબંદરની ખાજલી | સુરતની ઘારી | કચ્છી દાબેલી | વડોદરા નું ફેમસ સેવ ઉસળ
- દિવાળી માટે સ્પેશિયલ નાસ્તો બનાવવાની રીત | diwali nasta list | નાયલોન પૌવા નો ચેવડો
- ઓછા તેલમાં બનતો નાસ્તો જોઇને જ ખાવાનું મન થઇ જાય | નાસ્તો બનાવવાની રેસીપી | ટેસ્ટી ચટણી | નાસ્તા નું લિસ્ટ
- ઘરે બનાવો અલગ અલગ ગુજરાતી મીઠાઈ માટેની રેસીપી | recipe in Gujarati | sweet recipe
- અલગ અલગ પંજાબી શાક બનાવવા માટેની રીસીપી
- મહિલાઓને રસોડામાં કામ સરળ બનાવે તેવા અલગ અલગ ખીરુ બનાવવાની રીત વાંચો અને શેર કરો
- બાળકોને મનપસંદ અલગ અલગ પ્રકાર ના નાસ્તા બનાવવા માટેની રીત
- બજાર જેવા જ મસાલા બનાવવા માટેની રીત વાંચો અને શેર કરો
- કાચી કેરીની અલગ અલગ રેસીપી બનાવવાની રીત વાંચો અને શેર કરો
- અથાણાની સિઝનમાં બનાવો અલગ અલગ પ્રકારના અથાણા
- વરિયાળી ભરેલાં ભીંડા | bharela shak | નવાબી દૂધી | ભરેલાં ટામેટાં | ચણાદાળ ભરેલા કારેલા | મસાલા શાક રેસીપી | masala shak | bharela shak no masalo
- શિયાળામાં બનાવીને ખાવ આ ભાજી આંગળા ચાટતા રહી જશો શરીરને ફાયદા ભરપૂર કરશે