એક નાસ્તા તરીકે તમે તેનો ઉપયોગ કરી શકો અને તેને આઠ થી દસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો મારી વાનગી નું ના મ છે” બિસ્કીટ ભાખરી biscuit bhakhri “ભાખરી ગુજ રાતીઓનો સૌથી ફેવરીટ ખોરાક છે દરેકના ઘરમાં અલગ-અ લગ પ્રકારની ભાખરી બનતી જ હોય છે સાદી ભાખરી ,જીરા મરી વાળી ભાખરી, મસાલા ભાખરી વગેરે વગેરે આજે હું જે ભાખરી બનાવતા શીખવાડીશ તે બિસ્કીટ ભાખરી છે
દરેક બા ળકોને બિસ્કીટ ખૂબ જ ભાવતા હોય છે પરંતુ બિસ્કીટ મેંદા થી બનેલા હોવાથી બાળકોને રોજના ખોરાકમાં આપવા સ્વા સ્થ્ય માટે હાનિકારક છે જ્યારે આ ભાખરી મેં ઘઉંના લોટમાં થી બનાવેલી છે અને તેને બિસ્કીટ જેવી બનાવેલી છે એટલે બાળકોને આ બિસ્કીટ ભાખરી ઉપર વિવિધ પ્રકારના વેજીટે બલ અને ચીઝ અને ટોપિંગ કરી શકો છો આપણે આ ભાખરી જ્યારે કોઈ હોટલ મા ગુજરાતી થાળી જમવા જઈએ ત્યારે પીરસવામાં આવતી હોય છે આ ભાખરી ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ ..જ ટેસ્ટી હોવાથી તેને બિસ્કીટ ભાખરી નામ આપવામાં આવ્યું.. છે
તો ચાલો આ ભાખરી બનાવવા માટે શું જોઈશે તે નોંધી લઈએ સ્ટેપ 1- સૌ પ્રથમ એક વાસણમાં બંને લોટ લઈ લો તેમાં સ્વાદ અનુસાર મીઠુ નાખો તેમાં ઘીનું મોણ નાખો અને તેને બરાબર મિક્સ કરો લોટને હાથથી મુઠ્ઠી વાળો તો બંધાવો જોઈએ કેટલું મોણ નાખવું.
- સામગ્રી
- * 2 કપ ઘઉંનો ઝીણો લોટ
- * 1 કપ ઘઉંનો જાડો લોટ
- * 2 tbsp રવો( optional)
- * 4-5 ટેબલસ્પૂન શુધ્ધ ઘી
- * સ્વાદ અનુસાર મીઠું
- * લોટ બાંધવા માટે દુધ
- સ્ટેપ 2- ત્યારબાદ તેમાં
- જરૂર પૂરતો દૂધ ઉમેરતા જાઓ અને લોટને ભેગો
- કરતાં જો ધ્યાન રાખો લોટને પૂરો રોટલી કે પરાઠા ની
- જેમ બાંધવાનો નથી તેને થોડો છુટ્ટો અને કડક લોટ
- તૈયાર કરવો.* સ્ટેપ 3- ત્યારબાદ તેમાં થી એક સરખા
- મોટા લુવા તૈયાર કરવા અને તેની પા થી અડધા ઇંચ
- જેટલી જાડી ભાખરી વણવી અને તેને કુકી કટર વડે
- અથવા નાની વાટકી વડે નાના નાના સર્કલ કટ કરવા
- * સ્ટેપ 4- ત્યારબાદ એક નોનસ્ટિક તવા ઉપર તેને
- મધ્યમ તાપે શેકવી નોન સ્ટિક તવો ના હોય તો
- લોખંડની જાડી પણ ચાલે. તેને કપડા વડે અથવા
- શેકવા ના દત્તા વડે બંને બાજુ દબાવીને શેકવી બંને
- બાજુ આછી ગુલાબી રંગની થાય એટલે તેને તવી
- માંથી બહાર લઈ એક પ્લેટમાં ઠંડી કરવામૂકવી આવી
- જ રીતે બધી ભાખરી શેકીને તૈયાર કરી લેવી.. સ્ટેપ 5-
- ત્યારબાદ આ ભાખરી ઉપર ઘી લગાવવું અને તેને ઠંડી
- થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી આ
- ભાખરી આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો
- આ બિસ્કિટ ભાખરી તમે સવારના ચા નાસ્તા સાથે
- અથવા સાંજે ચા કોફી સાથે લઈ શકો છો બાળકોને
- આ ભાખરી પર કૅપ્સિકમ ટમેટા ની ચીઝનું ટોપિંગ કરી
- મીની ભાખરી પિઝા પણ બનાવી શકો છો
- * ધ્યાન માં રાખવાની બાબત આ ભાખરી બનાવતી
- વખતે ખાસ ધ્યાનમાં રાખવું છે ઘઉ ના લોટ સાથે
- ઘઉંનો જાડો લોટ ઉમેરવો ખૂબ જ જરૂરી છે સાથે
- ઘીનું મોણ નાખવાથી અને દૂધથી લોટ બાંધવાથી તે
- ખૂબ જ સ્વાદિષ્ટ અને ખસતા બને છે અને દૂધથી લોટ
- બાંધવાથી તેને લાંબા સમય સુધી રાખી શકાય
- છે.madala bhakhri pan Bnavi also chho