શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે આ ઠંડી શરુ થાય એટલે મહિલાને કમરનો દુખાવો શરુ થતો હોય છે આ દુઃખાવાથી કાયમી રાહત મેળવવા માટે આ આયુર્વેદ નુસ્ખા એકવાર જરૂર અપનાવી જોજો શિયાળામાં મહિલાને ખુબ પરેશાન કરતો કમરનો દુખાવો અને માથાના દુખાવો દૂર કરવા અકસીર ઈલાજ બહેનો ને કમ્મરમાં દુઃખાવો તથા માથાનો દુઃખાવો માટે અક્ષીર.**
ઓસડિયાં બનાવવા માટે જરૂરી સામગ્રી..
1, અડદ ની દાળ (ફોતરા સહિત.ફોતરા રહિત)
2,દેશી ગોળ.દવા વગરનો
3,સૂંઠ
4,ગાયનું ઘી.
5,ખેર ગુંદ.
કમ્મરના દુઃખાવા માટે ઓસડિયાં ઉપયોગ કરવાણી રીત :- આ પાંચ વસાણાં નો ઉપયોગ કરી જોઈતા પ્રમાણમાં જરૂરી પ્રમાણ થી લઈ અને અડદિયા બનાવી ખાવાથી કમ્મરના દુઃખાવા માં સારી રાહત મેળવી શકાય છે. શિયાળામાં આ ઓસડિયાં ખાસ ખાવા જોઈએ જાનથી કમરનો દુખાવો થતો નથી અને કામ માકરવામાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે
ઉપરની જાણકારીમાં દાળ નાં બે પ્રકાર બતાવ્યા છે.પરંતુ અડદિયા બનાવવા માટે ફોતરા વગરની દાળનો ઉપયોગ કરવો જોઈએ
આ પણ વાંચો:
RELATED ARTICLE
લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ
નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ
એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ
કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ
પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો
કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો
ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો
ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો
કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો
જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ
રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક
૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો
પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો
બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો
અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો
શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો
અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો
આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો
માથાના દુઃખાવા માટે ઓસડિયાનો ઉપયોગ કરવા માટેની રીત :- સવારમાં ખાલી પેટ એટલેકે નરણે કોઠે ફોતરા સહિતની દાળ લઈ તેમાં જરૂર પુરતો ગોળ અને ઘી લઈને રોજ 100 ગ્રામ જેટલો અડદિયા ની માફક માવો બનાવી રોજે રોજ તાજો બનાવી ને ખાવાથી માથાનો દુખાવો અને માઇગ્રેન માંથી મુક્તિ મેળવી શકાય છે. ઘણા લોકોને શિયાળામાં ઠંડીમાં માથું દુખાવાની સમસ્યા થતી હોઈ છે આ દર્મિયા આ ઓસડિયાં ખાવા જોઈએ
ગેસ …વાયુ માંથી છુટકારો મેળવવા માટેના આયુર્વેદિક ઉપાય :
સૂંઠ,સુવા,સંચળ, ત્રણે સરખા વજને લઈ ચૂર્ણ બનાવવું.બે આનીથી પાવલી ભાર ચૂર્ણ લેવાથી ગેસ,આફરો,વાયુ.તુરંત મટે છે…
આ ચૂર્ણ બનાવી ડબી ભરી આપના વાહનમાં કે મુસાફરીમાં સાથે રાખવાથી એક ડોકટર જેટલું કામ આપે છે…મુસાફરી દરમિયાન તમને આ પાવડર ભેગો રાખશો તો તમને ગેસ વાયુ થી હેરાન થવું નહિ પડે
બ્રાહ્મી : બ્રાહ્મી એ જ સરસ્વતી : બ્રાહ્મીથી થતા ફાયદા અબે ઉપયોગ કરવાની રીત
વિદ્યાર્થી એ તેનું સેવન કરવું ખુબજ જરૂરી પરંતુ સેવન કરશો શી રીતે? આ બ્રહ્મિનો તાજો રસ કટોરા ભરી પી શકાય.પાનની ભાજી બનાવીને ખાઈ શકાય.તુલસીના પાનની માફક હાલતા ચાલતા તેના પાન ખાઇ શકાય.તેનું ચૂર્ણ બનાવી એક એક ચમચી સવારે રાત્રે પાણીમાં,દૂધમાં કે મધ સાથે લઇ શકાય.સાકરની ચાસણીમાં તેનું સીરપ બનાવી શરબતની જેમ પણ મજા લઇ શકાય.ગાયના ઘીમાં વિધિવત પકાવી બ્રાહ્મી ધૃત રોજ લઇ શકાય.પરંતુ બજારોમાં મળતી તૈયાર ખાવી હિતાવહ નહિ.
જે લોકો તાજુ ચૂર્ણ હંમેશા લે તેને કબજિયાત રહેતી નથી.ઊંઘ બરાબર આવે છે.મનને પરમ શાંતિનો અનુભવ થાય છે. વાળ ખરતાં નથી અકાળે સફેદ થતાં નથી.આંખોનું તેજ જળવાય રહે છે. સ્વર સારો રહે છે.દેહની ક્રાંતિ સચવાય રહેછે.ઉત્સાહ અને પ્રસન્નતા નો અનુભવ થાય છે.
ચામડીના રોગો,પાંડુ,ઉધરસ,વિષ,સોજા, હાઈ બી.પી.અને કોઈ પણ પિત્ત વિકારમાં લાભ આપે છે.આયુર્વેદ માં તેના સંસ્કૃતમાં ઘણા નામો છે.અને બ્રહ્મીનાં સેવનથી જ કદાચ ઋષિમુનિઓ એ દીર્ઘાયુ મેળવ્યું હશે.
ચીનના લી ચિંગ યને*હાઈડ્રો
કોટાઈ લ એશિયા ટીકા* એટલે કે આપણી આં બ્રાહ્મી દ્વારા અઢીસો ઉપરાંત વર્ષનું આયુષ્ય મેળવેલું તે જગ જાહેર વાત છે.!!
Everyone tips is very nice.
thanks