દરેક વિટામીન અને તેના કાર્ય વીશે વધુમાં જાણો

0
82703

દરેક વિટામીન અને તેના કાર્ય વીશે વધુમાં જાણો | વિટામીનનું આપણા શરીરમાં કાર્ય શું છે | વિટામીનની ઉણપ હોય તો ક્યાં ક્યાં રોગો થાય છે | આ બધા વિટામીનની ખામી દુર કરવા શું કરવું જોઈએ

વિટામીન A આંખો ની વૃષ્ટિ અને રોગપ્રતિકારક શક્તિને સુધારે છે ,  સામાન્ય રીતે શરીર વધાવાવા માટે અને પુષ્ટ થવા માટે જરૂરી છે. આંખોને પણ આનાથી જ શીતળતા મળે છે અને આ દૂધ, ઘી, માખણ, ગાજર, ટામેટા વગેરેમાંથી મળી રહે છે. 

આ પણ વાંચો : વિટામિન A, B, C, B12 ની ઉણપથી કયા રોગ થાય છે અને આ ઉણપને દૂર કરવા કરો આ એક ઉપાય

આ વિટામિન આંખ માટે ખૂબ જરૂરી છે. આની સૌથી વધારે જરૂર બાળકો અને ગર્ભવતી મહિલાને પડે છે. જો પૂરતા પ્રમાણમાં વિટામિન એ ન મળે તો નવજાત શિશુનું મૃત્યુ પણ થઈ શકે છે. સામાન્ય રીતે વિટામિન એની ઉણપથી આંખને લગતા વિવિધ રોગો થતા જોવા મળે છે. આ ઉપરાંત ફેફસાં અને શ્વાસને લગતી બીમારી, સાયનસ, શરદી, તાવ, દાંત અને હાડકાં નબળાં પડવાં, વજન ઘટવું, કબજિયાત, ટીબી, જલોદર અને બહેરાશ આવી શકે છે. આ તમામ રોગોમાંથી બચવા વિટામીન એ મળી રહે એવો આહાર લેવો જોઈએ. જેમ કે – પાલક, કોબીજ, મૂળાનાં પાન, પપૈયું, ટામેટાં, ગાજર, કેરી, સીતાફળ, દૂધ, માખણ, ઘી, કેળાં અને લીંબુ લઈ શકાય.

સામાન્ય દ્રષ્ટી માટે વિટામીન-એ જરૂરી છે. તે શરીરમાં વૃદ્ધિને ઉત્તેજે છે અને બાળકને ચેપ સામે રક્ષણ આપે છે. વિટામીન-એ ની ઉણપના લક્ષણો પૈકી રતાંધળાપણું એક છે. વિટામીન એ છે તમારા હાકડા માટે ફાયદાકારક. આંબળા જેવા આહારોનું સેવન કરતા રહો અને વિટામીન એ મેળવતા રહો. વધુમાં જે પણ ખાવો તે માપનું ખાવ. અતિરેક કરવાનું ટાળો. પેનક્રિયાઝના કેન્સકરને રોકવામાં વિટામીન ઉપયોગ સાબિત થઇ શકે છે. અભ્યાસના તારણે રોગને રોકવાની દિશામાં ઉપયોગી પગલુ હોઇ શકે છે. આ રિસર્ચ ગ્રૂપનું નેતળત્વો કરી રહેલા બાર્ટ્સગ કેન્સર ઇન્ટ્સર્યુટના ભારતીય મૂળના તબીબ હેમંત કોચરે મહત્વ્પૂર્ણ માહિતી અભ્યા્સ બાદ જારી કરી છે. પેનક્રિયાઝના કેન્સથી ગ્રસ્તૂ વ્યક્તિની બીમારી અંગે માહિતી મળી ગયા બાદ મોટાભાગના લોકો લાંબા સમય સુધી જીવિત રહી શકતા નથી. પેનક્રિયાઝના કેન્સગગ્રસ્તય વ્યહક્તિસને પોતાના રોગ અંગે માહિતી મળ્યાક બાદ તે દહેશતના કારણે વધુ મુશ્કેલલીમાં મૂકાઈ જાય છે. સિચર્સમાં જાણવા મળ્યુંગ છે કે આ બીમારીમાં સંકળામણ કરતી કોષીકાઓની નજીકની કોષીકાઓમાં વિટામીન એનું સ્તબર વધી જવાથી કેન્સીરના ફેલાવાને રોકી શકાય છે.

આ બીમારીમાં અસરગ્રસ્તળ કોષીકા અન્યા કોષીકામાં રોગને ન ફેલાય તે માટે પ્રયાસ કરી શકાય છે. બ્રિટનના જાણીતા અખબાર ડેઈલી એક્સોપ્રેસે કોચરને ટાકીને જણાવ્યુંર છે કે આ રિચર્સ મારફતે બીમારીની સારવાર માટે જુદા જુદા તરીકા અંગે માહિતી મળી શકે છે. તબીબ કોચરનું કહેવું છે કે આ રિચર્સ ૧૮૮૯ના સૂચિત કરવામાં આવેલી એક ગણતરી ઉપર આધારિત છે. વિટામીન એનું પ્રમાણ ગાજર અને અન્યમ ચીજવસ્તુીઓમાં જોવા મળે છે. પેનક્રિયાઝના કેન્સટરથી ગ્રસ્ત દર્દીઓમાં મોટાભાગે વિટામીન એની અછત જોવા મળે છે. વિટામીન એને વધારીને આ રોગના ફેલાવાને રોકી શકાય છે. આ સંશોધનના પરિણામ વધુ અભ્યાનસ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કોચરના નેતળત્વણમાં સંશોધનની પ્રક્રિયા આગામી દિવસોમાં પણ યથાવત્‌ રીતે આગળ વધે તેવી શક્યળતા છે. કારણ કે પેનક્રિયાઝના કેન્સવરને ખતરનાક તરીકે ગણાય છે. 

વિટામીન B1 નર્વસ સિસ્ટમની કામગીરીને સામાન્ય બનાવે છે. આની ઉણપથી ભુખ ઓછી અને અપચો થઈ જાય છે. તંત્રિકા-તંત્ર પર પણ ખરાબ અસર પડે છે. બેરી-બેરી નામનો રોગ અને હૃદય શોથ પણ આનું જ પરિણામ છે. આ દૂધ, લોટ, અને જરબવાળા ફળની અંદરથી મળી આવે છે.

વિટામીન B2 આંખો ની દ્રષ્ટી ને વધારવામાં ફાયદાકારક છે . આની ઉણપથી ત્વચા, જીભ, હોઠ ફાટી જાય છે. આ ખાસ કરીને ઘઉં, પાકલ, મગફળી, દૂધ વગેરેની અંદરથી મળી આવે છે.

વિટામીન B3 વચા સંબંધિત સમસ્યાઓ સુધારવા માટે આ એક સારો વિકલ્પ

વિટામીન k : આની ઉણપથી લોહી જામી જાય છે અને આનાથી રક્તસ્ત્રાવ થવાનો ભય રહે છે. આ પાંદડાવાળા શાકભાજી અને ટામેટામાંથી મળી રહે છે.  શરીર માટે અગત્યનું વિટામિન છે. આ વિટામિન શરીરમાં ગમે ત્યાંથી થતાં રક્ત સ્ત્રાવને અટકાવવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. વિટામિન કેની ઉણપથી લોહી પાતળું થવું, રક્ત સ્ત્રાવ થવો અને આંતરડાનો સોજો આવી જાય છે. યકૃત બગડે, ક્ષયના રોગ, શરીરમાં ગાંઠ થઈ હોય, ઓપરેશન પહેલાં અને પછી લોહીનો સ્ત્રાવ ન થાય અથવા તો ઓછો થાય એ માટે વિટામિન કેનો ઉપયોગ કરાય છે. વિટામિન કે પાલક, મૂળા, ગાજર, ઘઉં, સોયાબિનનું તેલ, દૂધ, લીલાં શાકભાજી, લીંબુ, ચોખાં, ઘી, સતરાં, રસદાર ફળોમાંથી મળે છે.

વિટામીન B6 માનસિક સ્વાથ્ય માટે ફાયદાકારક છે . પણ ap પરંવાર થિરિન થાયલ કરો

વિટામીન B7 વાળની સમસ્યાને દૂર કરવા આહર માં બાયોટિન શામેલ કરો

વિટામીન B9 શરીરમાં રક્ત પરિભ્રમણ માટે તે જરૂરી છે .

વિટામીન B12 નર્વસ સિસ્ટમ અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે | વિટામીન બી – ૧૨ ની તકલીફ માં શું કરશો ? આ માહિતી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરો

વિટામીન C: ત્વચા વાળ અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે . આ દાંત, હાડકા અને ત્વચા માટે ઉપયોગી છે. આ પાંદડાવાળા શાકભાજી અને ખાસ કરીને આમળાની અંદર વધારે પ્રમાણમાં મળી આવે છે.

વિટામીન D તે કેલ્શિયમના શોષણ માટે જરૂરી છે . | માત્ર એક જ દિવસમાં કુદરતી રીતે ૪ મહિના નું વિટામીન ડી મેળવો

બાળકોના કુપોષણને રોકનાર છે- જો બાળક વધારે પડતું સુકાઈ ગયું હોય તો બાળકને તે સહન કરી શકે તેટલા તડકામાં રાખો અને દ્રાક્ષનો રસ દૂધની પહેલાં અથવા દૂધ પછી પીવડાવવામાં આવે તો થોડાક જ દિવસની અંદર બાળકનું સુકાપણું હટી જશે.

શરીરમાં હાડકાં બનાવવામાં અને એને જાળવવામાં મદદ કરે છે. આ સિવાય વિટામિન ડી આંતરડાં અને હૃદય ઉપર પણ અસર કરે છે. એ શરીરમાં જુદાં જુદાં સ્વરૂપે કામગીરી બજાવે છે. બધા જ પ્રકારના વિટામિનની સરખામણીએ ભારતના લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે. પરિણામ સ્વરૂપે હાડકાં નબળાં પડે છે અને તૂટી શકે છે. ઓસ્ટિઓમલેસિયા જેવા હાડકાંનાં રોગો પણ થાય છે. વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યકિરણો છે. આ સિવાય ગાજર, ટામેટાં, નારંગી, લીલા શાકભાજી, નારિયેળ, માખણ, પપૈયું, દહીં, ઘી, બીટ અને મૂળામાંથી મળે

વિટામીન E: શરીરમાં રહેલા કોષો માટે સુરક્ષાકવચ છે . |વિટામીન-E ની ઉણપથી શુ થાય ? શેમાંથી મળે છે આ વિટામિન?

વિટામીન અને તેનાં રાસાયણિક નામ, મહત્વ અને ઊણપથી થતા રોગ

  • A – રેટિનોલ, આંખો અને ત્વચાની જાળવણી માટે, રતાંધળાપણું
  • B1 – થાયામીન, જૈવરાસાયણિક ક્રિયાઓ માટે, બેરીબેરી
  • B2 – રિબોફ્લેવિન
  • B3 – નિયાસીન
  • B5 – પેન્ટોથેનિક ઍસિડ
  • B6 – પાઈરિડોકસાઈન
  • B7 – બાયોટિન
  • B9 – ફેલિક ઍસિડ
  • B12 – સાયનોકોબેલેમિન
  • C – ઓસ્કોર્બિક ઍસિડ, રોગપ્રતિકારક શક્તિ માટે, સ્કર્વી
  • D – કેલ્સિફેરોલ, હાડકાંની વૃધ્ધિ માટે, સુક્તાન
  • E – ટ્રોકોફેરોલ, કોષોની અખંડિતતા માટે, પાંડુંરોગ
  • K – ફિલોક્વેનિન, રક્તના સંવર્ધન માટે, યકૃતના રોગો

દરેક વિટામીન અને તેના કાર્ય વીશે વધુમાં જાણો

વિટામીન B-12નું આપણા શરીરમાં કાર્ય શું હોય છે? | વિટામીન A નું આપણા શરીરમાં કાર્ય શું હોય છે? | વિટામીન D નું આપણા શરીરમાં કાર્ય શું હોય છે? | વિટામીન K નું આપણા શરીરમાં કાર્ય શું હોય છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here