જડીબુટ્ટી સમાન અજમાના આ ઘરેલૂ ઉપાયથી ક્યારેય નહી જવુ પડે ડોક્ટર પાસે

રૂરિકારક અને પાચક હોય છે જે ભૂખ અને પાચન શક્તિને વધારેને પેટ સંબંધિત અનેક રોગો ગેસ, અપચો, કબજિયાત વગેરે દૂર કરવામાં મદદ કરે છે.

અજમો :-અજમા ને ગરમ પ્રકુતિ નો કહેવામાં આવે છે પેટના દર્દ ,અપચો, કફ નાશક ,ગેસ , સાંધા ના દુઃખાવા , મરડા માટે ની બેસ્ટ ઔષધી અજમા નું તેલ સાંધા ના દુઃખાવા માં લગાડવું તેમજ પીવાથી પણ રાહત થતી હોય છે . અજમા સાથે સિંધવ અથવા હિંગ , હરડે સાથે આપવાથી પેટ ના દુખાવામાં રાહત થાય છે અત્યારે ચોમાસા ની ઋતુ માં જો બાળકો ને શરદી ખાંસી થતાં હોય તો અજમા ને થોડા શેકી ને ખાંડી ને રૂમાલ માં બાંધી ને બાળકો ના તકિયા પાસે અથવા ઘોડિયા પાસે બાંધી દેવાથી બાળક ને શરદી ખાંસી થતાં નથી . અજમો અને તલ મિક્સ કરી ને ખાવા થી પેશાબ ની તકલીફ માં રાહત રહે છે

નોંધ :- અજમો કોઈ દિવસ ઉકાળી ને પીવો નહિ નહિતર ઔષધીય ગુણધર્મો ઓછા થઇ જતા હોય છે …….ડો.સુરેશ સાવજ, અડધા કપ પાણીમાં અડધો કપ અજમાનો રસ મિક્સ કરી સવાર સાંજ જમ્યા પછી પીવાથી અસ્થમા ઠીક રહે છે. આ ઉપરાંત ખાંસીમાં રાહત માટે અજમનો રસમં એક ચપટી સંચળ મિક્સ કરી સેવન કરો અને પછી ગરમ પાણી પી લો., શરીર પર દાણા કે દાદ ખાજ થઈ જાય તો અજમાને પાણીમાં ઘટ્ટ વાટીને દિવસમાં 2 વાર લેપ કરો. તેનાથી દાદ ખાજ અને દાણા ઠીક થઈ જાય છે. જખમ અને બળેલા સ્થાન પર પણ આ લેપ લગાવવાથી રાહત મળે છે અને નિશાન પણ મટી જાય છે.

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

 2 ચમચી અજમાને વાટીને 4 ચમચી દહીમાં નાખો. આને રાત્રે સૂતી વખતે આખા ચહેરા પર લગાવો અને સવારે ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી પિંપલ મટી જાય છે. આ ઉપરાંત કાકડીના રસમાં અજમો વાટીને ચહેરા પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે., અજમાને પાણીમાં ઉકાળીને પાણી પીવાથી તમને જો માથા દુખાવા અને શરદીમાં રાહત મળે છે. આ સિવાય અજમાના પાણી પીવાથી ઉલ્ટીની સમસ્યાથી છૂટકારો મળે છે. ઘણા મામલામાં, સતત અજમાનું પાણી પીવાથી ઉલ્ટીઓ પણ બંધ થઇ જાય છે., અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને ખાવાથી વારંવાર પેશાબ કરવા જવામાં રાહત રહે છે , રૂરિકારક અને પાચક હોય છે જે ભૂખ અને પાચન શક્તિને વધારેને પેટ સંબંધિત અનેક રોગો ગેસ, અપચો, કબજિયાત વગેરે દૂર કરવામાં મદદ કરે છે., અજમાને પાણીમાં ઉકાળીને પાણી પીવાથી તમને જો માથા દુખાવા અને શરદીમાં રાહત મળે છે.આ સિવાય અજમાના પાણી પીવાથી ઉલ્ટીની સમસ્યાથી છૂટકારો મળે છે.ઘણા મામલામાં, સતત અજમાનું પાણી પીવાથી ઉલ્ટીઓ પણ બંધ થઇ જાય છે.

અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને ખાવાથી વારંવાર પેશાબ કરવા જવામાં રાહત રહે છે . હીંઅને અજમો દહીંમાં અજમો નાખીને ખાવાથી મોંના ચાંદા તેમાં ફોસ્ફરસ હેલ્પી રાખે, થોડો અજમો ગરમ કરીપાતળા કપડામાં પોટલી બનાવી થોડી – થોડી વાર સૂંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈશરદી શાંત થઈ જાય છે . અજમાનું પાણી કિડની સ્ટોન અને દુખાવામાં રાહત આપે છે .

અજમો આમાં રીબોફ્લેવિન હોય છે જે કમરની ચરબીને બર્ન કરવામાં કારણરછે .આની ચા બનાવીને સ્વિસમાં 2 વારપીવો અથવા સાબૂત ચાવીને ખાઓ . ડાયાબિટીસની તકલીફ હોય તો નિયમિત અજમાનું પાણી પીઓ, તે ડાયાબિટીસને જડમૂળથી ઉખાડી ફેંકશે. આ ઉપરાંત હૃદયને લગતી બિમારીઓથી આ  અજમાનું પાણી રાહત આપે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles