આ ઘરેલુ ૧૪ ટિપ્સ એકવાર અજમાવી જૂઓ પછી જુઓ કમાલ

0
605

આ ઘરેલુ ટિપ્સ એકવાર  અજમાવી જૂઓ ખુબ કામની ટીપ્સ છે જરૂર મિત્રો સાથે શેર કરજો ગરદનનું સૌંદર્ય નિખારવા ગરદન પર દસ મિનિટ સુધી પપૈયું રગડવું આમ કરવાથી ગરદન પરનું સૌંદર્ય નીરખી થશે.

લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે . રેફ્રિજરેટરમાં લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોડીવાર નવસેકા પાણીમાં રાખવાથી લીંબુ નરમ થઇ જશે. બેટરીના સેલ પડતર રહેવાથી cell discharge થઇ જાય છે  બેટરીના રોલ રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબો સમય સુધી ચાલે છે.

વારંવાર નખ બટકી જતા હોય તો નખ પર લીંબુ ઘસવાથી ફાયદો થશે અને નખ મજબુર બનશે . રાતના સૂતી વખતે ચહેરા પર માખણ – હળદરનું મિશ્રમ લગાડવાથી ત્વચા કાંતિમય બનશે . દાળમાં મીઠું વધારે પડી ગયું હોય તો દાળમાં બે બટાટા નાખી દેવાથી વધારાનું મીઠું શોષાઈ જતાં દાળ સ્વાદિષ્ટ બનશે .

નરમ થઈ ગયેલા ટામેટાને બરફના પાણીમાં રાખવાથી ટામેટા સખત થશે . ચોકલેટને ડબામાં રાખવાથી લાંબા સમય સુધી તાજી રહે છે .  લસણની કળીઓને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે છોલવાથી જલદી તથા સરળતાથી છોલાઈ જાય છે .મલાઈ , દૂધ , ચણાનો લોટ , દહીં તથા હળદર ભેળવી ઉબટન બનાવી શરીરે લગાડી સ્નાન કરવાથી ત્વચા સ્વચ્છ થાય છે તેમ જ રોમછિદ્રો ખુલી જાય છે .

ઈડલીના સ્ટેન્ડને સાફ કરવા ટૂથબ્રશનો ઉપયોગ કરવો .  કબજિયાતને દૂર કરવા કાળી દ્રાક્ષ રાતના પલાળી સવારે નયણા કોઠે ધીમે ધીમે ચાવીને ખાવી આ પ્રયોગ નિયમિત કરવાથી. મલાઈમાં થોડું દહીં ભેળવી દેવાથી મલાઈ જલદી બગડતી નથી. રસોડામાં ઉપયોગી લાકડાના વાસણને મીઠાના પાણીથી ધોવાથી તેના પરની ચીકાશ સરળતાથી દૂર થાય છે . વધુ પડતા માસિક સ્રાવથી પીડાતી મહિલાને દાડમની સૂકી છાલનો ભૂક્કો એક ચમચી પાણી સાથે લેવાથી ફાયદો થાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here