આજીનો મોટો ખાવા ના લાભ વિષે પણ જાની લો : કેટલાક ખાધપદાર્થમાં કુદરતી રીતે આજીનો મોટો સમાયેલ હોય છે. જેમકે ટામેટુ, દરિયાની માછલી,પનીરઅને મશ૩મમાં આ મોટી માત્રામાં હોય છે. જેથી આ વસ્તુઓની વાનગીઓ બનાવતી વખતે આજીનો મોટો અલગથી નાખવાની જ૩ર પડતી નથી. જો કોઇ વ્યક્તિ સ્વસ્થ છે તેવા લોકોએ આજીનો મોટો ખાવામાં કોઇ ઉણપ નથી તો આજીનોમોટો ખાવામાં કોઇ જ વાંધો નથી. એ આનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં સુરક્ષિત છે આ હતા આજીના મોટાથી થતા ફાયદા વિશેની માહિતી હવે જાણો આજીના મોટાથી થતા નુકશાન વિશેની માહિતી
આજીનો મોટોથી થતું નુકસાન વિષે માહિતી: એમ.એસ.જી. નો ઉપયોગ સૌ પ્રથમ વાર ચીનના રસોડામાં જ થતો હતો આજે આ આજીનો મોટો આપણા સૌના રસોડામાં જગ્યા બનાવી દીધી છે. આપના સૌ પોતાના સમયને બચાવવા માટે આપણે ફક્ત 2 મિનિટમાં ઝડપથી મેગી બનાવી ખાઇ લઇએ છીએ. શું તમે જાણો છો આ મેગી લગભગ બધા જ ખાણી-પીણીમાં આજીનો મોટોનો વપરાશ હાલ વધી ગયો છે, પણ તેનાથી આપના શરીરને ખૂબ નુકસાન થાય છે. જે દરેક લોકોને ખબર નથી હોતી
આ એક નસાની લાત જેવુ છે. જો એકવાર એનો ઉપયોગ કર્યો તો બીજીવાર રસોઈમાં આજીનો મોટો વગર ના ચાલે. ખાવામાં ઉપયોગ કરવાની રોજીીદી પ્રક્રિયા બની જાય છે. ખાવામાં ઉપયોગ કરવાની ઉપયોગથી શરીરમાં ઇન્સ્યુલીનની માત્રા વધે છે. એમ-.એસ.જી ઉમેરેલ પદાર્થોનો વપરાશ ખાવામાં કરવાથી લોહીમાં ગલોકોમેટ નું સ્ટાર વધી જાય છે. જેના પરિણામે શરીર પર તેની ગંભીર અસર થાય છે. એમ.એસ.જી ને આપણા શરીરનો એક ધીમો હત્યારો કહી શકાય છે જે આંખની રેટિના ને નુકસાન પહોંચાડે છે. તેમજ થાઇરોઇડ અને કેન્સર જેવા રોગો પણ થવાની શક્યતા રહે છે. આજીનોમોટો નો ઉપયોગ શરીર માટે હાનીકારક છે, આજીનોમોટોનો ઉપયોગ જ્યાં સુરક્ષિત મનાય છે ત્યાં કેટલાક હાનિકારક પ્રભાવ પણ પડે છે. જેમકે,
વાંજીયાપણું થવું: વધારે પડતા આજીના મોટાના ઉપયોગ થી આ અસર જોવા મળે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આનું સેવન ન કરવું જોઇએ. કેમકે સ્ત્રી અને તેના બાળકના પૂરતો ખોરાક પહોંચવામાં અવરોધ૩૫ બને છે. સાથે સાથે એ માથાના ન્યુરૉન્સ પર પણ ખરાબ અસર થાય છે.જે શરીરમાં સોક્યિમની માત્રા વધારે છે જેને પરિણામે લોહીનું દબાણ વધવાનો ખતરો વધી શકે છે અને પગમાં સોજા પણ આવે છે.
બાળકો માટે હાનિકારક છે : એસ.એસ.જી. એટલે કે આજીનોમોટો વાળો ખોરાક બાળકોન બિલકુલ ન આપવો
જોઇએ. આજીનોમોટો યુક્ત ખોરાક દરેક વ્યક્તિ પર જુદી-જુદી અસર કરે છે. જો કોઈ વ્યક્તિને આવો ખોરાક
ખાધા પછી કોઇ જ અસર નથી થતી તો એના માટે આ ખોરાક ખાવો સુરક્ષિત છે. એ વ્યક્તિ આનાથી બનેલ
ખોરાક ખાઇ શકે છે.
માઇગ્રેન થવાની શક્યતા : અજીનોમોટો ધરાવતો ખોરાક નો નિયમિત લેવામાં આવતો હોય તો માઇગ્રેન થવાની શક્યતા વધે છે. આ બીમારીમાં માથાના અડધા ભાગમાં થોડો દુખાવો રહે છે.
છાતીમાં દુખાવો પણ થાય છે : અજીનોમોટો ખાવાથી ક્યારેક અચાનક છાતીમાં દુખાવો, ધબકારા વધી જવા અને હદયમાં માંસપેથીમાં ખેંચાવાના પ્રશ્નો ઊભા થાય છે.
વજન વધારનાર માનવામાં આવે છે : એસ.એમ.જી વધુ પડતું ખોરાકમાં ખાવાથી વજન વધવાની શક્યતા વધે છે. આપણા શરીરમાં સામેલ લેપ્ટિન હોર્મોન, જે આપણાં ભોજન વધુ ન કરવાના સંકેતને મસ્તિષ્ક સુધી પહોંચાડવાનું કામ કરે છે, અજીનોમોટો ખાવાથી એના પર અસર થાય છે. જેના લીધે વધુ ભોજન કરવાને લીધે વજન વધે છે.
શરીરના તંત્રો પર અસર કરે છે : એસ.સેમ.જી. શરીરના જુદા-જુદા તંત્રો પર પણ અસર કરે છે. જેના લીધે ગરઘ્ન
અકકાઇ જવી કે ખેયાણ સાથે શરીરમાં ઝંણઝણાટી થાય છે. આના ઉપયોગથી અલ્ઝાઇમર,પાર્કિન્સન,મલ્ટીપલ સ્કેલેરોસીસ જેવા લક્ષણ પેદા થાય છે. અજીનોમોટો એક ન્યૂરોત્રન્સિમત્ટર છે જે અનિદ્રા જેવા લક્ષણ પેદા કરે છે.