પીળા ફૂલથી શોભતી આ આવળ ભારત માં બધે જોવા મળે છે જે દેખાવમાં ખુબ જ સુંદર દેખ્ય છે તેના પીળા રંગ ફૂલ અતિ સુંદર હોય છે આવળનાં ઔષધીય ગુણ શું છે : આવળનાં ઔષધિય ઉપયોગ માટે તેના ફૂલોની પાંખડીઓનો ઉપયોગ કરવામાં આવે છે આવળનાં ફૂલને સાકરમાં ગુલકંદ બનાવી ઉપયોગ કરી શકાય. આ ગુલકંદ પેશાબના ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે.આવળ કડવી સ્વાદમાં, શીતળ અને આંખોને ખુબ હિતકારી છે. એક ચમચી આવળના ફૂલની પાંખડીઓ સાકર સાથે ચાવવાથી સગર્ભા મહિલા ની ઊલટી- ઊબકા બંધ થાય છે આમ સગર્ભા મહિલાને ઉબકા ઉલટી થતા હોય તો આવળ ખુબ ફાયદાકારક છે
આવળ : આવળ ભારતમાં બધે જ થાય છે આવળનાં ફૂલોનો રંગ પીળો હોય છે એટલે તે જોતા જ આવળ છોડ ઓળખાય જાય છે આવળ કડવી , શીતળ અને આંખોને હિતકારક છે . ઉષણ , ( ૧ ) એક ચમચી આવળના ફૂલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દુધમાં વાટીને ચાટી જવાથી સર્ગભા સ્ત્રીઓની ઊલ્ટી – ઊબકા બંધ થાય છે . ( ૨ ) આવળના ફૂલોનો ગુલકંદ પેશાબના , ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે ( ૩ ) પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુઃખાવો મટી જાય છે .
( ૪ ) આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળના પંચાંગનું ચૂર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે . ( પ ) આવળના ફૂલોને સૂકવીને બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું ગરમ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ મટે છે સાત વર્ષ પહેલાં મને ડોક માં દુ:ખાવો થતાં , orthopedic doctor નું નિદાન- તમારી ડોક અને કરોડરજ્જુ વચ્ચે જગ્યા થવાની શરૂઆત છે, ડોકનો પટ્ટો અને pain killer ખાવાનું કહ્યું.પરબત ભાઈ નામના મારા factory સાથીદારે આવળ ના પાન નું ઓશીકું બનાવી , ડોકે રાખી સૂવાની સલાહ આપી. 20 દિવસ ની સારવાર બાદ એકદમ રાહત થઈ ગયી અને દુ:ખાવો દૂર થઈ ગયો.
આવળનાં ફૂલ, છાલ અને બીજ બધા જ દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવેછે તેમજ આવળનાં ફૂલનો પીળો કલર કપડા અને ચામડા રંગવા માટે ઉપયોગ થાય છે, આવ્લની ડાળી દાતણ માટે પણ ઉપયોગી છે જે દાંતને મજબુત બનાવવામાં ઉપયોગી છે આવળની કુમળી શીંગો કૃમિ માટે હૂબ લાભાકરી છે તેમજ ગરમીના લીધે આવેલી મો અને મોમાં પડેલા ચાંદા માટે આવળ ઉપયોગી છે
વાગેલા કે ન રુઝાતા સોજા પર આવળનાં પાનની થેપલી બનાવીને લાગવાથી ફાયદો થાય છે તેમજ આવળ ચામડીના રોગો, મરડો, ઉલટી ઉબકા, અંગ જકડાવું, સોજા, આંખના દુખાવા, ડાયાબીટીસ વગેરે રોગો માટે આવળ ફાયદાકારક છે