ખેતસીભાઈએ સમજાવી આદું, તુલસી અને ગોળના પ્રયોગથી એક જ અઠવાડિયામાં સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર કરવાની આસાન રીત
ખેતસીભાઈએ સમજાવી આદું, તુલસી અને ગોળના પ્રયોગથી એક જ અઠવાડિયામાં સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર કરવાની આસાન રીત , વેરાવળના રહેવાસી ખેતસીભાઈએ સમજાવી આસાન રીત વેરાવળના સિનિયર સિટીઝન , સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ મૈઠિયાએ હૃધ્યને મજબૂત રાખતો ખુબ ઉપયોગી અને સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે . આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો .
આ પ્રયોગ કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર દસ ટીપાં આદુનો રસ અને દસ ટીપાં તુલસીનો રસ લેવાનો છે , તેમાં થોડો ગોળ ઉમેરવાનો છે . આ મિશ્રણને દિવસમાં ત્રણ વાર ચાટી જવાનું છે .
ખેતસીભાઈનું કહેવું છે કે , એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ કરવા જેવી નોબતમાંથી કાયમી મુક્તિ મેળવી શકાય છે . તેમના મતે આ પ્રયોગથી સાત દિવસમાં જ શારીરિક અને માનસિક રાહત મેળવી શકાય છે . ખેતસીભાઈનું કહેવું છે કે , આ ઘરેલું પ્રયોગ શરીરને હળવું ફુલ કરી દેશે અને મોટી બીમારીઓથી પણ દૂર રાખશે .
➤ સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે : અહીંયા ક્લિક કરો
મિત્રો કેવી લાગી આ ઘરગથ્થુ ઉપચાર ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને મિત્રો સાથે જરૂર શેર કરજો કોઈનું ભલું થશે આવી જ બીજી અનેક બીમારીઓ સામે લડવાની શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ ઔષધ અને આરોગ્ય ટીપ્સ વાંચવા માટે ફેસબુક પેજ લાયક કરો અને પોસ્ટ શેર કરો
➤ વર્ષો પહેલા આપણા દાદીમા અજમાવતા આ ઘરેલું નુશખા : અહીંયા ક્લિક કરો
આજની ભાગદોડની દુનિયામાં તમારું શરીર કેવી રીતે સાચવવું વધુ વાંચવા અહી ક્લિક કરો
➤ સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે : અહીંયા ક્લિક કરો
➤ વિટામીન B12ના ઈંજેક્શન લેવા નહીં પડે કરો કેરીની ગોટલીનો આ ઉપાય : અહીંયા ક્લિક કરો
➤ તમારું બાળક પથારી પેશાબ કરે છે તો કરો આ આયુર્વેદિક ઉપચાર : અહીંયા ક્લિક કરો
આ પણ વાંચો :
નપુંસકતા, જૂનો ઘા હોય કે ધાધર,ખસ,ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે
ગુજરાતી મોહનથાળ, મેસુબ બનાવવાની રીત અચૂક વાંચજો
છાતીમા ભરાયેલા કફને દુર કરવા અપનાવો આ ઉપાય
બાળકને ખવડાવો આ ઔષધિ આંખના નંબર કયારેય આવશે નહીં
ગંઠોડાના ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જાણો પેટના અનેક રોગોને બહાર કાઢશે
આ નાની નાની ટીપ્સ તમારી રસોઈને બનાવી દેશે સરળ અને તમારા રસોડાને ચમકાવી દેશે
બાળકને ખવડાવો આ ઔષધિ આંખના નંબર કયારેય આવશે નહીં