15 દિવસમાં આ જાદુઈ જીરૂ તમારૂ વજન ધટાડી દેશે રીત જાણી લો

15 દિવસમાં આ જાદુઈ જીરૂ તમારૂ વજન ધટાડી દેશે રીત જાણી લોતમે ખરેખર વજન ઓછું કરવા ઇચ્છો છો? શું વજન ઊતારવાના તમારા તમામ પ્રયત્નો નિષ્ફળ જઇ રહ્યા છે? જો હાં, તો આજે અમે તમને નાનો નુસ્ખો બતાવવા જઇ રહ્યા છીએ. જેનાથી તમે સરળતાથી 15 કિલો વજન ઓછું કરી શકો છો.ક્યૂમન સીડ્સ એટલે કે જીરૂ તો દરેકના રસોડામાં હોય છે. આ જીરૂ તમારો ખાવાનો સ્વાદ તો વધારે છે પરંતુ તમારું વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. જી હાં માત્ર 20 દિવસમાં દરરોજ જીરાનું સેવન કરવાથી સરળતાથી વજન ઓછું કરી શકો છો. એટલું જ નહીં, દરરોજ જીરાના સેવનથી માત્ર બેઈલી ફેટ ઓછી થતી નથી પરંતુ તમારી પૂરી બોડીનું વજન ઓછું થઇ શકે છે.એક સંશોધનમાં જાણવા મળ્યું કે વજન ઓછું કરવામાં જીરૂ ખૂબ જ મદદરૂપ થાય છે.

88 જાડી મહિલાઓ પર કરવામાં આવેલા રીસર્ચમાં જાણવા મળ્યું કે વજન ઓછું કરવું હોય તો જીરાનું સેવન કરવું જોઇએ. આ માત્ર વધારાની કેલેરી બાળતું નથી પરંતુ મેટાબોલિજ્મ રેટ વધારે છે અને પાચનક્રિયા સારી કરે છે.જીરાના ફાયદાજીરૂ ફક્ત વજન ઘટાડવા નહીં પરંતુ કેટલાક હેલ્થ ફાયદા પણ છે.આ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.આ હાર્ટ એટેકના જોખમથી બચાવે છે.યાદશક્તિ વધારે છે.ઇમ્યૂનિટી વધારે છે.એનીમિયાનો સારો ઇલાજ જીરાથી કરી શકાય છે.પાચન સારું કરે છે.ગેસ અને બ્લોટિંગ સારું કરે છે.વજન ઓછું કરવા માટે જીરાનો ઉપયોગક્યૂમિન ડ્રિંક: વજન ઓછું કરવા માટે જીરાના પાવડરના રૂપમાં પણ સેવન કરવામાં આવે છે. વજન ઓછું કરવા માટે ક્યૂમિન ડ્રિંક બનાવો. એના માટે રાતે બે ચમચી જીરાને પાણીમાં પલાળી દો અને સવારે એને ઉકાળી દો. સીડ્સને પાણીથી અલગ કરી લો અને પાણીમાં અડધું લીંબૂ નિચોવો. સવારે એને ખાલી પેટે પીવો. સતત બે અઠવાડિયા સુધી આવું કરો.દહીં અને જીરાનો પાવડર: જીરાથી વજન ઓછું કરવા માટે બીજી ઘણી રીતો છે.

જીરા પાવડરને દહીંની સાથે મિક્સ કરીને પણ લઇ શકાય છે. એક ચમચી જીરાને 5 ગ્રામ દહીં મિક્સ કરીને દરરોજ લો.3 ગ્રામ જીરાના પાવડરને પાણીમાં મિક્સ કરીને થોડાંક ટીપાં મધ મિક્સ કરીને પીવો.વેજીટેબલ સૂપ બનાવીને એમાં એક ચમચી ક્યૂમિન પાવડર મિક્સ કરીને લો.બ્રાઉન રાઇસમાં પણ જીરા પાવડર મિક્સ કરીને સેવન કરવાથી ફાયદો થાય છે.જીરાની સાથે આદુ અને લીંબૂનું સેવન કરવાથી જલ્દી વજન ઓછું થાય છે. આદુને સમારી દો અને ગાજરની સાથે બીજી શાકભાજીને ઉકાળો એમાં જીરા પાવડર, લીંબૂ અને સમારેલું આદુ નાંખો. રાતમાં આ સૂપને પીવાથી વજન ઓછું કરવામાં ફાયદો થશે.આ છે જીરાના જોરદાર ફાયદા:  જીરું પાચનતંત્રને દુરુસ્ત રાખે છે એટલા માટે એનાથી પેટની સમસ્યા ઠીક થાય છે.

ગેસને પણ ખતમ કરે છે. કબજિયાતમાં પણ ખૂબ જ લાભદાયક છે. લોહીની ખામી અથવા ગંદકી થતા નિકળતા ખીલ અને ફોડલીઓને ઠીક કરે છે.જીરામાં વિટામીન E ભરપૂર માત્રામાં હોય છે જેનાથી આ સ્કીનને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે. જીરામાંથી મળી આવતા વિટામીન E સ્કીન પર થતી કરચલીઓની અસરને ઓછી કરે છે. જીરામાં સ્કીન સંબંધી બિમારીઓ જેમ કે એક્ઝિમાને ઠીક કરવાના ગુણ હોય છે. એટલા માટે એનો લેપ પણ લગાવવામાં આવે છે.

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

જન્મથી બાળક મૂંગું અને બેરુ હોય તો ફ્રી ઓપરેશન થશે જરૂરી આંગળી ચીંધવાનું કામ કરજો વધુ માહિતી માટે અહી ક્લિક કરો

આપણા દાદી – નાની કેમ દૂધ બાદ તુરંત પાણી ન પીવાનું કહેતા હતા ,જાણો છો કારણ ? વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

દવા વગર માથાનો દુખાવોની દુર કરવા કરો આ ઉપાય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

3 ગ્રામ જીરુ અને 125 મિ.ગ્રા. ફટકડી પોટલીમાં બાંધીને ગુલાબ જળમાં પલાળી દો. આંખમાં દુખાવો થવા પર અથવા લાલ થવા પર આ રસને નાંખવાથી આરામ મળે છે. જીરામાં થોડું વિનેગાર નાંખીને ખાવાથી એડકી બંધ થઇ જાય છે.જીરાને ગોળમાં મિક્સ કરીને ગોળીઓ બનાવીને ખાવાથી મેલેરિયામાં લાભ થાય છે. એક ચુટકી કાચું જીરું ખાવાથી એસિડિટીમાં તરત રાહત મળે છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે એક નાની ચમચી પીસીને જીરું દિવસમાં બે વખત પાણીની સાથે લેવાથી લાભ થાય છે.

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

ગરીબોની બદામ મગફળી સ્કિન , હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ માટે છે મફતની દવા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles