કામમાં આવે તેવી 14 કિચન ટિપ્સ

0
224

1) એકને એકજ શાકના સ્વાદથી કંટાળો ગયા છો તો તમારા શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અને શાક નાના મોટા દરેક લોકોને ભાવે એવું બનાવવા માટે  શાક મા શીંગદાણા અથવા તલ નાખવ જોઈએ આમ કરવાથી તમારા શાકનો ટેસ્ટ ખુબ સરસ આવશે બધા હોંશે હોંશે ખાશે

2) આપણે ઘણી વખત એવું બનતું હોય છે કે ગ્રેવી વાળા શાક બનાવીએ ત્યારે ગ્રેવી સાવ પાણી જેવી થઇ જતી હોય છે આ પાણી શાકનો ટેસ્ટ બગાડે છે તો આવી પરિસ્થિતિમાં શાકની ગ્રેવી ઘટ્ટ બનાવવા માટે  શાક માં છૂંદેલા બટાકા અથવા  ખમણેલું નાળિયેર અથવા પાણી માં કોર્ન ફ્લોર પલાળીને નાખવું. આમ કરવાથી શાકમાં વધેલું પાણી ચૂસાય જશે અને શાકની ગ્રેવી ઘટ્ટ બનશે

3) ઘણી મહિલાઓને ખાંડની ચાસણી બનાવતા નથી આવડતી જો તમે આ રીતે ચાસણી બનાવશો તો ખુબ સરસ બનશે   ખાંડની ચાસણી બનાવતી વખતે એમાં ઘીનાં થોડા ટીપા નાખવા આથી ચાસણી માપની બનશે4) ખીચડી ને વધારે હૅલ્ધી અને સ્વાદિષ્ટ બનાવવા ખીચડી માં ગાજર, વટાણા, કાંદા, ટામેટા નાખી શકાય. આમ બાળકો માટે ખુબ હેલ્થી બનશે

5) તમે ઉતાવળમાં હોય અને રસોઈ બનાવતી વખતે ડુંગળીને ફ્રાય કરવા માટે શું કરશો તો  કાંદા ને જલદી ફ્રાય કરવા થોડું મીઠું નાખવું. આમ કાંદામાં મીઠું નાખીને ફ્રાય કરવાથી જલદીથી ફ્રાય થઇ જાય છે અને તમારો સમય બચે છે

6) દહીં ખાટું થઈ ગયું હોઇ તો એમાં થોડું પાણી નાખી ને 3-4 કલાક ફ્રીજ માં રાખવું. પાણી ને કાઢી ને પછી દહીં વાપરવું. આમ કરવાથી દહીમાંથી ખટાશ દુર થશે

7) રોટલી અને પરાઠાને મોણ વગર સોફ્ટ બનાવવા શું કરવું રોટલી અથવા પરાઠા ને વધારે તેલ વગર સોફટ કરવા લોટ માં થોડું દહીં નાખવું.

8) ગળ્યા બિસ્કીટ ને લાંબા સમય માટે તાજા રાખવા માટે ડબ્બામાં થોડી ખાંડ ભભરાવી ને બિસ્કીટ રાખવા. આમ બિસ્કીટ લાંબા સમય સુધી તાજા રહે છે

9) ઘીને લાંબા સમય સુધી તાજું રાખવા માટે  ઘી ના ડબ્બામાં ખાંડ ભભરાવાથી ઘી લાંબા સમય માટે ત્તાજુ રેહશે. ઘી બગડશે નહિ કે ઘીમાં વાસ નહિ આવે એકદમ ફ્રેશ રહેશે

10) છાસ વધારે ખાટી થઇ ગય હોય તો છાસની ખટાશ દુર કરવા માટે શું કરવું  ખાટી છાશ ને સામાન્ય કરવા માટે એમાં થોડું દૂધ ઉમેરવું. આમ છાસની ખટાશ દુર થશે અને સામાન્ય થશે

11) ભીંડા નું શાક જલદી ક્રિસ્પી કરવા માટે એમાં લીંબુનો રસ અથવા શેકેલો જીરું પાવડર ઉમેરવો.

12) બ્રેડ કાપવા માટે ભીના ચપ્પુ નો પ્રયોગ કરવો. આ રીતે બ્રેડ કાપવાથી સરળતાથી બ્રેડ કપાશે

13) કાચા કેળા ને છોલ્યા પછી કાળા થતા અટકાવા માટે એને છાશમાં પલાળવા. પછી વેફર બનાવવાથી એકદમ ક્રિસ્પી વેફર બનશે

14) કાચી કેરી લાંબા સમય સુધી તાજી રાખવા માટે  કાચી કેરી લાંબા સમય રાખવાથી કરમાઈ જાય છે આમ કેરીને લાંબા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here