ઓછું પાણી પીવાથી થાય છે ભયંકર બીમારીઓ

0
433

ઓછું પાણી પીવાથી આ બીમારીઓનું જોખમ રહે છે કબજિયાતની સમસ્યા વધી શકે છે- ઓછું પાણી પીવાના કારણે શરીર ખાવાનું યોગ્ય રીતે પચાવી શકતું નથી, જેના કારણે પેટ સાફ નથી થતું.

લાંબા સમય સુધી ઓછું પાણી પીવાની આદત હોય તો પેટ સાથે સંબંધિત સમસ્યા થવાની આશંક વધી જાય છે .એક્જિમાની સમસ્યા વધી શકે છે- ત્વચા પર લાલ ચક્રમા , બળતરા અને ખંજવાળ જેવી સમસ્યા એક્જિમાના સંકેત હોય છે શરીરમાં પાણીના અભાવના કરણે પરસેવો નથી થતો જેના કરણે ટેક્સિન રૂપમાં ત્વચા પર લાલ ચક્રમા થઈ જાય છે. બ્લડ પ્રેશરનું જોખમ રહે છે- પાણી ઓછું પીવાથી લોહી જાડું થઈ જાય છે અને બ્લડ પ્રેશર વધે છે.હાઈ બ્લડ પ્રેશરના કરણે હાર્ટ અટેક અથવા સ્ટેકની આશંક પણ રહે છે .

ડિહાઈડ્રેશનની સમસ્યા- શરીરમાં પાણીની અછતના કરણે ડિહાઈડ્રેશનની સમસ્યા રહે છે .તેમાં શરીર થાક મહેસૂસ કરે છે .માથું ભારે થઈ જવું . તે ઉપરાંત ચહેરા પર ગ્લો ઓછો થઈ જાય છે , વ્યક્તિ પોતાની ઉંમરકરતા મોઢે દેખાય છે. યુરિન ઈન્ફેક્શનની આશંકા વધે છે- દિવસભર પૂરતું પાણી ન પીવાના કારણે યુરિન ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે . હકીકતમાં પાણી પીવાથી યુરિનમાં રહેલા ટેક્સિન પાણીમાં કલિયુટ નથી થતા અને યુરિન જાડું થઈ જાય છે , જે પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શન વધારે છે બ્રેનના ફંક્શનિંગ પર અસર પડે છે- પાણી પીવાથી શરીર અને મગજ બંને એક્ટિવ રહે છે . તેમજ પાણીના અભાવથી શરીરમાં એનર્જી પણ ઘટવા લાગે છે .

તેનાથી મગજ એકગ્ર નથી થઈ શકતું . વિચારવાની , કામ કરવાની ક્ષમતા પર અસર પડે છે અને માથું પણ દુખે છે . પાણીના અભાવથી મેદસ્વિતા વધે છે- જ્યારે આપણે ઓછું પાણી પીએ છીએ , તો આપણી લયટ વધી જાય છે . આપણને ભૂખ વધારે લાગે છે અને પેટ ભરવા માટે આપણે ઓવરઇટિંગ કરવા લાગીએ છીએ . પછી તે બપોરનું ભોજન હોય કે રાતનું . લાંબા સમય સુધી આ આદતને અપનાવાના કરણે વજન ઝડપથી વધે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here