દરેક લોકોના ઘરમાં તાંબાના વાસણ હોય જ છે પરંતુ તાંબાના વાસણના ઉપયોગથી થતા ફાયદા વિષે કોઈ જાણતું નથી હોતું પરંતુ દરરોજ સવારે ઉઠીને તાંબામાં ભરેલું પાણી પીવાથી કેટલાય ભયંકર રોગોથી બચી શકાય છે : તાંબા ના વાસણમાં ખોરાક રાંધવા કે જમવાથી વધુ તેમાં પાણીનો સંગ્રહ કરી પીવાથી વધુ લાભ મળે છે. આમ તમારે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને સવારે ઉઠીને પીવું જોઈએ આમ તાંબા ના વાસણમાં ખોરાક રાંધવા કે જમવાથી વધુ તેમાં પાણીનો સંગ્રહ કરી પીવાથી વધુ લાભ મળે છે. રાત્રે તાંબા ના વાસણમાં સંગ્રહ કરેલ પાણીનો સવારે પીવામાં ઉપયોગ કરવાથી શરીરમાં દિવસભર સ્કૂર્તિ રહે છે અને કેટલાય રોગોથી બચી શકાય છે. જો આ પ્રયોગ નિયમિત રીતે કરવામાં આવે તો બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે અને પેટના વિકાર સંબંધી સમસ્યા પણ નથી રહેતી .
દરેક લોકોને પનીર શાક હોય કે પછી કોઈ પણ પનીરની વાનગી હોય તો મોં માં પાણી આવી જાય છે પરંતુ બધા લોકો ફક્ત પનીર ખાવાનું જ જાણે છે પણ પનીરના ફાયદા વિષે નથી જાણતા પનીર ખાવાના કાયદાઓ વિષે જાણવું એટલું જ જરૂરી છે:પનીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફોરસ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાં માટે ખૂબ જ જરૂરી છે તમારા હાડકા મજબુત કરવામાં પનીર મહત્વનો ભાગ ભજવે છે આમ જે લોકોના હાડકા નબળા હોય તેને જરૂર પનીર ખાવું જોઈએ. રોજ કાચ્ચા પનીરનું સેવન કરવાથી હાડકાંના દુ : ખાવામાં પણ રાહત મળે છે અને હાડકાં મજબૂત બને છે. પનીરમાં ડાયટ્રી ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે આમ તમે ખાધેલું ઝડપથી પછી જાય છે. પનીર પાચન તંત્રને મજબૂત કરે છે . પનીરમાં એવા કેટલાય ગુણ હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે . પનીરથી આપણાં શરીરને તરત એનર્જી મળે છે. આમ પનીર શરીરની શારીરિક નબળાઇ દૂર કરે છે. પનીર જો સંતુલિત માત્રામાં ખાવામાં આવે તો તે ખુબ ફાયદાકારક નીવડે છે , પણ જો વધારે ફેટવાળું વધારે પનીર ખાવામાં આવે તો નુકસાન પણ કરી શકે છે તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આમ શરીરની નબળાઈ દુર કરવા અને હાડકા મજબુત કરવા ચોક્કસ માત્રામાં પનીર ખાવું જોઈએ
ચીકનગુનિયામાં થતો અસહ્ય સાંધાનો દુખાવો મટાડવા આયુર્વેદિક દવા વધુ વાંચવા અહી ક્લિક કરો
નાળીયેર પાણી તો દરેક લોકોને ભાવે છે પરંતુ તેના ફાયદા વિષે નહિ જાણતા હોય હવે જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ : આપને બીમાર પડી એટલે ડોક્ટર નાળીયેર પાણી પીવાની સલાહ આપે છે આમ નાળીયેર પાણી હ્રદયને સ્વસ્થ રાખવા તેમજ શરીરને સ્વસ્થરાખવા માટે નાળિયેર પાણીનું સેવન ખૂબ જ જરૂરી છે. નાળિયેર પાણીમાં વિટામિન ,ડાઇટરી ફાઇબર અને મિનરલનું ભરપૂર મિશ્રણ હોય છે. નાળિયેર પાણી પીવાથી ત્વચાની કોમળતા બની રહે છે અને તમે ખુબ સુંદર દેખાવ છો નિયમિત નાળીયેર પાણી પીવાથી. નારીયેલ પાણી બાળકોથી લઇને વૃદ્ધો સુધી સૌને ફાયદો આપે છે. નાળિયેર પાણીના સેવનથી મગજને ખુબ સારું પોષણ મળે છે. તેનાથી યાદશક્તિમાં પણ વધારો થાય છે. નાળિયેર પાણી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને તમારા શરીમાં પાણી ઘટતું હોય તો નાળીયેર પાણી ખાસ પીવું જોઈએ
અજમાનું પાણી પીવાથી થતા ફાયદા વીશે જાણો અજમાને પાણીમાં ઉકાળીને પાણી પીવાથી માથાના દુખાવામાં અને શરદીમાં રાહત મળે છે. શરદીની શરૂઆતમાં જ આ અજમાનું પાણી પીવાથી ખુબ સારો ફાયદો થાય છે અજમાના પાણી પીવાથી ઉલ્ટીની સમસ્યાથી છૂટકારો મળે છે . પેટની અનેક સમસ્યાઓ અજમાનું પાણી પીવાથી દૂર થાય છે તેમજ કબજિયાત પણ દૂર થાય છે અજમાનું પાણી પીવાથી દાંતના દુખાવા , પેઢામાં પાક થવો , શ્વાસમાં દુર્ગધ જેવી સમસ્યાઓ અજમાનું પાણી પીવાથી દૂર થશે. અનિદ્રાની સમસ્યામાંથી પણ અજમાનું પાણી રાહત આપે છે. પરંતુ તેના માટે આ પાણી રાત્રે સૂતાં પહેલા પીવું . આવીજ ઘણી બધી માહિતી માટે આ કેસબુક પેજને લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.