વાયુ અથવા ઉંધો ગેસ ચડે તો તેના લીધે થતો કમરમાં દુઃખાવા માટેની સારવાર

0
226

આંતરડામાં અપાનવાયુ વિકૃતિના લીધે  થાય છે કમરના દુઃખાવા થવામાં વાયુદોષની વિકૃતિ મુખ્ય કારણ હોય છે . શીતળ જળપાન, વધારે પરિશ્રમ, દોડવું, તરવું, ઝડપથી ચાલવું , કમર ઉપર વાગવું કે ચોટ લાગવી, અચાનક ખાડામાં પગ પડી જવો, સડેલો કે વાસી ખોરાક ખાવાથી, અતિ મૈથુન કરવાથી, વધરે વજન ઉચકવાથી, વાહન પર મુસાફરી કરવાથી વગેરે અનેક કારણોથી શરીરમાં વાયુની વૃદ્ધિ થાય છે અને તેનો પ્રકોપ થાય છે ત્યારે વાયુજન્ય રોગ થાય છે. જ્યારે વાપુની વૃદ્ધિ થાય છે ત્યારે વાયુના રુલગુણને કારણે શરીરમાં જે સ્નેહાંશ હોય છે તે સૂકાવા લાગે છે એટલે કે જલિયઅંશ સૂકાય છે . ક્યારેક કરોડરજ્જુમાં આમદોષની ઉત્પત્તિ થાય છે. આ આમદોષ વિકૃત કફ દ્વારા પણ  પેદા થાય છે અનેકમરમાંથી પણ ક્યારેક ચોક્કસ સ્થાન પર ( મણકા ) સોજો જોવા મળે છે . આ સોજો કફથી પેદા થાય છે . વાયુદોષમાં મુખ્યત્વે અને અસ્થિઓનાં વાયુનું મુખ્ય સ્થાન બતાવ્યું છે . કમર અવાનવાયુ વિકૃત થઇ પ્રકુપિત થાય છે . ક્લરનાં અસ્થિ સ્થિત અસ્થિ અને ત્યાં સ્થિત મણકામાં અપાનવાયુનું વિશેષ સ્થાન હોય છે . આ રીતે સમગ્ર કમરમાં અને ખતરામાં અપાનવાયુની વિકૃતિ થાય છે ત્યારે ક્લરમા દુઃખાવો થાય છે . લસણ : કમરનાં અસહ્ય દુઃખાવો થાય છે . ચોક્કસ સ્થાન પર આંગળી રાખવાથી વૈદના સ્પષ્ટ થાય છે . બેસવાથી પણ  વધુ દુઃખે છે , ઉભા થવામાં પણ તક્લીફ થાય છે . વ્યવસ્થિત રીતે ચાલી પણ શકાતું નથી . સાથળમાં દુઃખાવો થાય છે . કાયમી કબજિયાત રહે છે ચીન્નો મળ આવે છે . ભૂખ પણ લાગતી નથી , ઊંઘ પણ ઓછી આવે છે . ચત્તા સૂવાથી આરામ લાગે છે . પડખુ બદલવાથી દુઃખાવો થાય છે પડખું ફરુંઈ શકાતું નથી. વાંકા – વાંકા અને ઝૂકી- ઝૂકીને ચાલવું પડે છે તથા જીણો તાવ ( હાડકળતર ) રહે છે. આ બધા લક્ષણો શરીમાં વાયુની વિકૃતિના જોવા મળે છે તો આવયુંની વિકૃતિ બચવ અશું કરવું જોઈએ નીચે આપેલી માહિતી પુરેપુરી વાંચો

વાયુ અથવા ઉંધો ગેસ ચડે તો તેના લીધે થતો કમરમાં દુઃખાવા માટેની સારવાર : આ રોગ વાયુજન્ય છે . તેમાં આમવાત જેવા લક્ષણો જોવા મોટા ભાગે મળે છે . મણકાએ અસ્થિ છે અને રોગનું સ્થાન આ મણકામાં છે એટલે તેને કશેરૂકા અસ્થિગત વાત પણ કહી શકાય . કોરૂકા એટલે મણકા . અહીં આમવાત અને અસ્થિગત વાત બંનેની સારવાર કરવાથી લાભ થાય છે . સર્વપ્રથમ રોગોત્પાદક કારણોથી દૂર રહેવું . ઉપર જે કારણો બતાવ્યા છે તે બંધ કરવા . સોજો હોય તો માલિશ ન કરવું . ગરમ પાણીથી સ્નાન કરવું . મુલાયમ ગાદી પર બેસવું કે સૂવું , નગોડનાં પાનને ગરમ કરી તેનો શેક કરવો . સવારે ખાલી પેટે ૧ ચમચી મેથી ગળવી . ત્યારબાદ એક ચમચી એરંડ તેલ અને એક ચમચી સૂંઠનું ચૂર્ણ ચાટવું .

ઔષધ ચિકિત્સાથી  વાયુ અથવા ઉંધો ગેસ ચડે તો તેના લીધે થતો કમરમાં દુઃખાવા માટેની : ( ૧ ) અજમોદાદિ ચૂર્ણ ખુબ સારું માનવામાં આવેર છે કમરના દુખાવા માટે આ ચૂર્ણ બનાવવાની રીતે – ૧ ગ્રામ , અશ્વગંધા ચૂર્ણ ૧ ગ્રામ , ત્રિકટુ ચૂર્ણ ૨ રતી , શૃંગભસ્મ ૨ રતી , નારસિંહ ચૂર્ણ ૪ રતી – માત્રા મુજબ પડીકા બનાવી ૧-૧ પડીકું ત્રણ વખત પાણી સાથે લેવું . ( ૨ ) વાત ગજાંકુરાહલ – ૨-૨ ગોળી ત્રણ વખત પાણી સાથે લેવી . ( ૩ ) ગયોદશાંગ ગૂગળ ૨-૨ ગોળી ત્રણ વખત પાણી સાથે લેવી . ( ૪ ) લસણ , ચારોળી , માલકાંગણીનાં બીજ અને શુધ્ધ ગૂગળ સમભાગ લઇ તેને લસોટી ચણા જેવી ગોળીઓ બનાવવી ૨-૨ ગોળી ત્રણ વખત નિયમિત લેવાથી કમરનો દુઃખાવો મટે છે . ( ૫ ) અસા દુઃખાવો હોય તો બૃહત્ વાત ચિંતામણી રસની ૧-૧ ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવી . ઉપરાંત મહાયોગરાજ ગૂગળ , સિંહનાદ ગૂગળ , મહાવાતવિધ્વંસ રસ , લાક્ષાદિ ગૂગળ , આમળારિ રસ , મહાસ્વાદિક્વાથ વગેરે ઔષધો નજીકનાં વૈદ્યની સલાહ મજુબ લેવાથી લાભ થાય છે .

આ ચૂર્ણ ઘરે જ બનાવી લેવા જોઈએ આથી તમે વાયુ અથવા ઉંધો ગેસ ચડે તો તેના લીધે થતો કમરમાં દુઃખાવા માટેની સારવાર ઘરે બેઠા કરી શકશો આ માહિતી સારી લાગે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here