અગર : અગરનાં વૃક્ષો બંગાળના વાયવ્ય ઈલાકા સલહટ તરફ જેટીય પર્વત પર અને તેની આસપાસ થાય છે . આસામમાં ઘણા પર્વતો પર તથા મલબાર , કર્ણાટક તરફ પણ આ વૃક્ષો થાય છે . અગરનાં વૃક્ષો મોટાં અને બારેમાસ લીલાંછમ રહે છે . તેનાં પાંદડાં
અગરના શા મોટાં અને બારેમાસ લીલાંછમ રહે છે . તેનાં પાંદડાં 73 અરડુસીનાં પાંદડાં જેવાં જ હોય છે . આ વૃક્ષને ચૈત્ર એપ્રીલ માસમાં કુલ આવે છે . તેનાં બીજ શ્રાવણ – ઓગસ્ટમાં પાકે છે . તેનું લાકડું કોમળ અને અંદર રાળ જેવો સુગંધી પદાર્થ ભરેલો હોય છે . અગર સુગંધી , ( આથી તે ધુપ અને અગરબત્તીમાં પણ વપરાય છે ) ઉષ્ણ , કડવો , તીખો , ચીકણો ,6 રુચી ઉત્પન્ન કરનાર , પીત્તકારક , તીણ , વાયુ , કફરોગો અને કર્ણરોગ તથા કોઢ અને ત્વચા રોગનાશક છે .
અગર લેપ અને તેલમાં વપરાય છે . ઉત્તમ ઔષધ અગરને મહર્ષ ચરકે શરદી અને ખાંસી મટાડનાર માનેલ છે . સુશ્રુત લખે છે કે , અગર વાયુ અને કફનાશક , શરીરનો રંગ સુધારનાર , ખંજવાળ અને કોinઢ તથા ચામડીના રોગોનો નાશકર્તા માનેલ છે . અગરની લાકડીના નાના ટુકડાઓ 74 પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી તાવમાં લાગતી .
પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી તાવમાં લાગતી વારંવારની તરસ ઓછી થાય છે . એને વાઈ એપીલેપ્સી , ઉન્માદ , અપસ્મારમાં પરમોપયોગી ગણે છે . એ ગરમ પ્રકૃતિવાળાને હાનીકારક છે . આધુનીક મત પ્રમાણે તે વાતવાહીનીઓને ઉત્તેજક છે . વાતરક્ત અને આમવાતમાં તે અપાય છે . અગર અને ચંદનની ભુકી સરખે ભાગે મીશ્ર કરી આખા શરીરે ચોળવાથી શરીરની આંતરીક ગરમીનું શમન થાય છે .
અગર , ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે . અગ્નતુંડી વટી મોટા ભાગના રોગોનું મુળ કારણ અગ્નીમાં હોય છે . એનું શ્રેષ્ઠ ઔષધ અગ્નતુંડી વટી જે બજારમાં મળે છે તે છે .