મ્યુકોરમાઈકોસીસ – ફંગલ ઈન્ફકશન હોમીયોપેથીક દવાઓ છે ૧૦૦ % કારગર કોરોના છેલ્લા પોણા બે વર્ષથી આખા વિશ્વમાં કહેર વર્તાવી રહ્યો છે .જયારે ભારતમાં તેની બીજી લહેર પૂર્ણતાના આરે છે ત્યારે એક નવો દર્દકે જે જીવલેણ સાબિત થઈ શકે છે તેવોમ્યુકોરમાઈકોસીસ સામે આવ્યો છે .આજના લેખમાં શું છે આ દરદ ?શેના લીધે થાય છે ?એલોપેથીક દવાઓ કેટલી સફળતા મેળવે છે તથા હોમીયોપેથીના તેના માટે સચોટ ઈલાજ છે તે ચર્ચા કરીશું .પહેલા તો મ્યુકોરમાઈકોસીસ તે એક ફંગલ ઈન્ફકશનથી થતો રોગ છે .આવી પ્રજાનીને બ્લેક ફંગસ કહેવાય છે .ઘણીવાર આપણે સંડેલા ફૂટ જેવા કે કેળા- સફરજનમાં કાલા ધાબા જોઈએ છે તે આ બ્લેક ફંગસ આવી ફંગસ પૂલમાં – પશુના માળામાં તથા આવા સડેલા શાભાજી કે ફટમાં જોવા મળતી હોય છે .તો પછી તે હવે કેફમ આટલી ઘાતક બની છે .તેનું કારણ છે કોરોના વખતે રોગપ્રતિકારક શકતી ઘટે છે અને વધારે પડતી સ્ટીરોઈહ કે એનબા , યોટીક ગોળીઓનો વપરાશ શરીર નબળુ પાડે અને આવી ગ્રસને નોતરૂ આપે છે .
મોટાભાગે બ્લેક ફંગસ કે મ્યુકોરમાઈકોસીસ દરદ કોરોના થયા પછી જ જોવા મળી છે , તે પહેલાં તેનું કોઈ અસ્તિત્વ ન હતું .વળી આ ફંગસ બીલકુલ ચેપી હોતી નથી માટે એકમાંથી બીજા શરીર પર ચેપ ફેલાવે નહીં .આવી ફંગસ દરદીના કાન , નાક , ગળ – આંખ તથા ફેફરામાં ફેલાઈ કે છે બે કાળજી લેવામાં ન આવે તો તે સાઈનસ ( નસકોરા ) અને બ્રેઈન સુધી પણ પહોંચે છે .હાલ જે મ્યુકોર માઈકોસીસ દરદ સામે આવ્યો રે તેનું મોટામાં મોટું કારણ કોરોના ટ્રિટમેન્ટ સમયે વધારે પડતી વપરાતી સ્ટીરોઈડ દવાઓ જ મનાઈ છે .આવા સમયે કોરોના દર્દીને ડાયાબીટીઝ પણ થઈ જાય છે તેનું કારણ પણ સ્ટીરોઈહ મનાય ચે , અને વળી ડાયાબીટીઝ આવી ફંગસને વધુ પ્રોત્સાહન આપે છે .મ્યુકોરમાઈકોસીસ દરદ જીવલેણ પણ થઈ શકે છે
તેના લક્ષણ નીચે મુજબ છે ૧.નાક બંધ થઈ જવું તથા તેમાંથી લોહી નીકળવું . ૨. આંખ નાની અને સોજી જવી – ઓછુ દેખાવું . ૩. નાક આસપાસ કાળા તથા સફેદ ડાઘ . ૪. આખુ મોટુ સોજી જવું- તથા દુઃખાવો થવો . ૫. શ્વાસ લેવામાં તકલીફ અને તાવ આવવો . આના સિવાય નાકમાંથી કાળો લોહીવાળો પદાર્થ તથા માથું દુખવું અને ચકકર પણ આવી શકે છે . શરૂઆતમાં ઈલાજ કરવામાં આવે તો દર્દી જલદી સાજો થાય છે એલોપેથી દવાઓ જેવી કે એન્ફોટેરીસીન , ફલુકોનાઝોલ , પોસાકોનાઝોલ , ઈઝા યુકોનાઝોલ જેવી ભારે દવાઓ એમડી ડોક્ટર આપતા હોય છે .
આવી દવાઓનો ખર્ચ સાથે હોસ્પિટલનો ખર્ચ એટલો બધા હોય છે કે આર્થિક રીતે પણ દર્દી તથા પરિવારજનો હારી જાય . ૪૦૦૦ / – રૂપિયાનું એક ઈજેકશન રોજનું ૧ લગભગ ૨ થી ૪ મહિના લેવા પડે મતલબ ૫ થી ૧૦ લાખ રૂપિયાનો કે તેનાથી પણ વધુ ભોગવવો પડે સાથે કોઈ ગેરેન્ટી તો હોતી જ નથી હોમીયોપેથીક દવાઓ પ્રાથમિક તબકકે ખુબ સારૂ કામ કરે છે અને જો લેવામાં આવે તો મુળમાંથી દરદ ભગાડે છે .
૧. લાઈકોપોડીયમ દવા ફંગલ ઈન્ફકરાન માટેની ઉત્તમ દવા છે . ૨ , બોરેકસ દવા પ્રાથમિક તબકકે અકસીર સાબીત થાય છે . ૩. એબારીકસ મસ્કારીસ દવા ૧૦૦ % આવી મ્યુકોર ફંગસ સામે ઘાતક સાબિત થાય છે . આનાથી સારી દવા બીજી કોઈ હોય ન શકે . ૪. અન્ય દવાઓ કાલી આયોડ યુના , સીલીશીયા બોવીસ્ય , બેલાડોના . ૫. નાકમાંથી લોહી નીકળતું હોય ત્યારે ફોસફરસ દવા અકસીર છે . મીયોપેથીક ડોક્ટરની સલાહ મુજબ દવા કરવામાં આવે તો ૧૦૦ % આવી ફંગસ અને મ્યુકોરમાઈકોસીસ દરદ આડઅસર કે ઓછા ખર્ચ વગર મટી શકે છે .