વાયુના 80 પ્રકાર, શરીરમાં ઉંધો ગેસ ચડે તો ગભરાસો નહી કરો આ પ્રયોગ

1
38414

વાયુના ૮૦ પ્રકાર : વાયુનો ગોળો : ( ૧ ) વાયુનો ગોળો થઈ ગભરામણ થતી હોય તો બે – બે ગોળી લસુનાદિવટી નવશેકા પાણી સાથે સવાર , બપોર , અને સાંજે લેવી . એક ગ્લાસ તાજી મોળી છાસમાં એક ચમચી હિંગ્વાષ્ટક ચૂર્ણ જમ્યા પછી બપોરે અને રાત્રે લેવું . સવારે અને સાંજે થોડું ચાલવા જવું , તીખો , તળેલો , ગરમ મસાલાવાળો આહાર બંધ કરવો . સરળતાથી પચે તેવો જ ખોરાક લેવો . ( ૨ ) અળવીના ઇંડા સહિતનાં પાન બાફી , તેનું પાણી કાઢી , તેમાં ઘી મેળવી , ત્રણ દિવસ આપવાથી વાયુનો ગોળો મટે છે . ( ૩ ) સરગવાના પાનના રસમાં ૧૦ ગ્રામ સાકર મેળવી ત્રણ દિવસ પીવાથી વાયુનો ગોળો મટે છે .

વાયુરોગ : ( ૧ ) ૪૦ ગ્રામ લસણ છોલી , પીસી , તેમાં હિંગ , જીરુ , સિંધવ , સંચળ , સૂંઠ , મરી અને પીપરનું ચૂર્ણ ૧-૧ ગ્રામ નાખી ચણી બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી અને ઊપર એરંડમૂળનો ઉકાળો પીવાથી પક્ષાઘાત , સર્વાગવાયુ , ઉસ્તંભ , કૃમિશૂળ , કમરનો દુઃખાવો , કૂખનો દુઃખાવો , પેટમાંનો વાયુ વગેરે તમામ પ્રકારના વાયુરોગ દૂર થાય છે . વાના રોગો માટે લસણ સર્વોત્તમ છે . ( ૨ ) વાયુને લીધે હૃદય પર દબાણ આવી ગભરામણ થતી હોય તો મિષ્ટાન્ન , ફરસાણ , ઘી – તેલ વગેરે બંધ કરી માપસર જ ખોરાક લેવો , રોજ સવાર – સાંજ મધ્યમ ગતિથી એક એક કલાક ચાલવું . અજમો અને ગંઠોડાનું સમાન ભાગે બનાવેલું ચૂર્ણ ચાર ગ્રામ જેટલું સવાર – સાંજ પાણી સાથે લેવું . બપોરે અને રાતે “ શંખવટી ‘ નામની ૧૧ ગોળી ભોજન પછી પાણી સાથે ગળી જવી . ( ૩ ) રાસ્ના , ગળો , દેવદાર , સુંઠ અને એરંડાનાં મૂળ સરખા વજને લઈ અધકચરો ભૂકો કરી એક ચમચી જેટલો ભૂકો એક ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ઠંડો પાડી પીવાથી માત્ર વાયુને લીધે થતા બધા રોગો મટે છે . આમવાતમાં પણ આ ઉકાળો હિતકારી છે .

( ૧ ) હનુસ્તંભ -હડપચી સ્થગિત થાય , આંખ , મોં , ચહેરાની શીકલ ફરી જાય . મોં ( ૨ ) ઉરુસ્તંભ – ચીકણા મેદમાં ભળી પગથી ઘૂંટણ સુધી વ્યાપી ઘૂંટણ અકડાઈને નિષ્ક્રીય બને ( ૩ ) આક્ષેપપક સમગ્ર શરીર માં પ્રસરી શરીરને માબલાવી દે છે . ( ૪ ) શિરોગ્રહ પીઠભાગમાં ૨ કત આધારીને પગજના નાયુઓને નિષ્ક્રીય બનાવી વેદના ઉત્પન્ન કરે છે . ( ૫ ) બાહ્યાયામ- પીઠ થી શરૂ કરી છેક નીચે કમર સુધીનો ભાગ ખેંચી રાખે છે . ( ૬ ) અત્યંતરાયામ – પેટની ત ફ પમ્પ સમાન ખેંચ લાવે છે . ( ૭ ) પાર્શ્વશૂલ પેટના અંદરના ભાગમાંથી પાંસળીઓમાં દર્દ થાય છે . ( ૮ ) કટિંગૃહ – કમર પૂરી એકડાઈ જાય છે . ( ૯ ) દડાયતાનક – શરીરનાં અંગો લાકડા જેવાં જડ થઈ જાય છે , ( ૧૦ ) ખલ્લી – પેટ , પગ , નિતંબ , હાય વગેરેમાં ક્રમશ શુળ ઉત્પન્ન થાય છે . ( ૧૧ ) જિહ્ભસ્તંભ- જીભ જડ બની જાય છે , તેથી ભોજન ગળામાં ઉતારતી વખતે તકલીફ પડે છે . ( ૧૨ ) આર્દિત – માયું , નાક , હોઠ , ઘૂંટણનાં હાડકાં , કપાળ અથવા નેત્ર સાંધામાં મોંની સીકલ ફેરવી નાખે છે . આથી ગળાનો ભાગ વાંકો થઈ જાય . માથામાં પૂજારી આવે , ( ૧૩ ) પક્ષાઘાત – કુપિત વાયુ શરીરના ઉભા અડધા ભાગમાં શિરા તથા સ્નાયુઓનું શોષણ કરી સાંપનાં જોડાણ ડીલ કરી ચેતના વિનાનાં બનાવી દે છે . એને અર્ધગ વાયુ પણ કહે છે , ( ૧૪ ) કોષ્ટુશિર્ષ – વાયુ લોહીમાં ભળી ધૂટણમાં ફેલાઈ સોજો ઉત્પન્ન કરે છે , ત્યાં ભારે વેદના થાય છે . ( ૧૫ ) મન્યાસ્તંભ – વાયુ સાથે કફ ભળવાથી ગળું સજ્જડ થઈ જાય છે , આથી ગળું ફેરવી કે હલાવી શકાતું ( ૧૬ ) પંગુ – કુપિત વાયુ કમર નીચેના ભાગમાં જઈને મોટી શિરાઓને નબળી પાડી બંને પગ લથડાવી ( ૧૭ ) કપાલ ખંજ – અવાર નવાર કંપારી આવે અને ચાલતી વખતે પગ વાંકા પડે , ( ૧૮ ) તુની – પક્વાશય તથા મૂત્રાશયમાં બળતરા ઉત્પન્ન થાય છે .

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

( ૧૯ ) પ્રતિતૃની – ગુદા તથા પોનિના સ્થાને વેદના ઉત્પન્ન થાય છે . પક્વાશય તથા મૂત્રાશયના સ્થાને કરડવા જેવી વેદના ઉત્પન્ન થાય છે . ( ૨૦ ) ખંજ – વાયુથી પગ શિથિલ થઈ જાય છે . ( ૨૧ ) પાદહર્ષ – વાયુ સાથે કફ ભળી પગમાં રસીની જેમ પથી કાજવાટી ઉત્પન્ન થાય છે . ( ૨૨ ) ગૃહાસી – વાયુ પીઠ , કેડ , ધૂટણ , નિતંબ , પગ આ સ્થાનો પર કમરથી પ્રવેશ કરી કરતો કરતો આ સ્થાનોની ક્ષિાઓ સ્થગિત કરી દે છે . ( ૨૩ ) વિશ્વાચી – હાથની આંગળી ઉપર શિરામાં પ્રવેશી બાબુ સુધી શિરામાં પ્રસરી વાયુના કર્મનો નાશ કરે છે . ( ૨૪ ) અપ બાહુક – હાથમાં જોરથી પકડવા સમાન પીડા થાય છે . ( ૨૫ ) અપતાનક – વાયુ હૃદયમાં પહોંચી દૃષ્ટિ તથા ચેતનાને વિકૃત કરી બેશુદ્ધ કરે છે અને ગળામાંથી વિચિત્ર શબ્દો નીકળે છે . જ્યારે હૃદયમાંથી વાયુનું દબાણ હળવું થાય ત્યારે સંપૂર્ણ ભાન આવે છે . ( ૨૬ ) વણાયમ – આ વાયુ આધાત નિર્મિત ક્ષણમાં પીડા ઉત્પન્ન કરે છે . ( ૨૭ ) અંગભેદ – આ વાયુ સર્વ અંગોને પીડા આપે છે . ( ૨૮ ) વાતકંટક – પગ કોઈ દબાણ પર પડવાથી અથવા ચાલતાં શ્રમને લીધે પગના તળિયામાં વેદના ઉત્પન્ન થાય છે . ( ૨૯ ) અપતંત્રત – વાયુ ઉર્ધ્વગામી થઈને હૃદય , માથુ તથા શરીરના અન્ય ભાગને પીડા આપી ધનુષ્યની જેમ શરીરને ફેરવે છે . એમાં નજ ૨ જડ બને છે , ચંચળતા જાગે છે , વ્યક્તિ ગૂંગળાની જેમ બોલે છે . ( 30 ) સિનમિન – આ વાયુની અસરથી વ્યક્તિ ગંગણું બોલે છે એટલે કે નસકોરામાંથી બોલે છે . ( ૩૧ ) કલ્લતા – આ વાયુ પ્રકોપ સમયે ગળામાંથી શબ્દો નીકળતા નથી . ( ૩૨ ) અસ્ટનલિકા – નાભિના નીચેના ભાગમાં પથ્થર જેવી ઊંચી , ગોળ અથવા ઘન સ્વરૂપ ગ્રંથિ ઉત્પન્ન થાય છે , મળમૂત્ર તથા વાયુ નિરોધ થાય છે અને તે સ્થળે વેદના ઉપડે છે . ( ૩૩ ) ફાત્યષ્ટીલા – અપ્ટનલિકાની જેમ ત્રાંસુ કે લાંબુ અને વેદનાયુક્ત હોય છે . મળમૂત્ર અને વાયુનો અવરોધ થાયું છે .

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

( ૩૪ ) વામનત્વ – વાયુ ગર્ભાશયમાં પહોંચી ગર્ભને વિકૃત બનાવે છે આથી બાળકની ઊંચાઈ વધતી નથી . ( ૩૫ ) કુબ્જત્વ – વાયુની શીરામાં અસર થતી પીઠ તથા છાતીમાં વેદના થાય છે . ( ૩૬ ) અંગપીડા – શરીરના કોઈ કે બધા ભાગમાં પીડા થાય છે . ( ૩૭ ) અંગશૂલ – સર્વાગે શૂળ ઉત્પન્ન થાય છે , ( ૩૮ ) સંકોચ – સર્વાગે શરીરને જડ બનાવે છે , ( ૩૯ ) સ્તંભ – શરીર અચેતન બને છે , ( ૪૦ ) ભંગઅંગ – સવંગનું ભેદને કરે છે . ( ૪૧ ) રુક્ષ – શરીર બરછટ બને છે . ( ૪૨ ) અંગવિભ્રંશ – શરીના કોઈ એક ભાગની ચેતના જતી રહે છે . ( ૪૩ ) વધ્ધષ્ટિકા – પક્વાશયમાં વાયુ પ્રકોપથી મળ સખત બને છે . ( ૪ ) મુક્તત્વ – મોંએથી અવાજ નીકળે નહિ , ( ૪૫ ) અતિજમત્વ – થી બદાસાં આવે છે . ( ૪૬ ) અત્યૂદ્રાર – આમાશયમાં વાયુ ભરાવાથી ઓડકાર વધુ આવે છે . ( ૪૭ ) વાતપ્રકૃતિ – અપાન વાયુ પ્રકોપને કારણે ગુદા માર્ગે સંરણ વધુ પ્રમાણમાં થાય છે . ( ૪૮ ) સ્કૂરણ – થી અંગકૂરણ થાય છે , ( ૪૯ ) શિરાપુરા – શિરાની અંદર જઈને વાયુ શિરાને કૂલાવી દે છે . ( ૫૦ ) કંપ – વાયુથી શરીરમાં ધ્રુજારી આવે છે . ( ૫૧ ) કાર્શ્ય – સમગ્ર શરીરને વાયુ જીર્ણશીર્ણ કહે છે . ( ૫૨ ) સ્થાવત – વાયુથી શરીર કાળું પડી જાય છે , ( ૫૩ ) પ્રલાપ – થી વ્યક્તિ આડું અવળું બોલ્યા કરે છે , ( ૫૪ ) ક્ષિપ્રમૂત્રતો વાયુથી વારંવાર અને પુષ્કળ પ્રમાણમાં પેશાબ થાય . ( ૫૫ ) નિદ્રાનાશે – વાયુથી નિદ્રાનાશ પામે છે .

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

( ૫૬ ) સ્વેદનાશ વાયુથી પરસેવો થતો નથી , ( ૫૬ ) દુર્ભધત્વ – વાયુથી વ્યકિત શક્તિ તીન બને છે . ( ૫૮ ) બલક્ષષ વ્યક્તિ બવહીને જાય છે , ( ૫૯ ) શુક્રાતિપ્રવૃત્તિ – વાયુ શુક ધાતુમાં ભળી ધાતુને અતિ પાતળી કરે છે . ( ૬ ) શુક્ર કાર્યુ – વાયુથી શુક્ર ધાતું મીણ થાય છે , ( ૬૧ ) શુકનાશ – વાયુ શુકે ધાતુને શોષી લે છે . ( ૬૨ ) અનાવાસ્થિત ચિત્તત્ત્વ – વાયુથી ચિત્ત અસ્વસ્થ બને છે , ( ૬૩ ) કમડૂન્ય – વાયુથી શરીર સખત બની જાય છે . ( ૬૪ ) વિરસસ્વતા – વાયુથી મોંમાંથી સ્વાદ નષ્ટ થઈ જાય છે . ( ૬૫ ) કષાયવર્ઝાતા – વાયુથી મોં ગંદુ થઈ જાય છે , ( ૬૬ ) આપ્પાન – પક્વાશયમાં વાયુ પ્રસરી પેટ ધમણની માફક ફૂલી અવાજ કરે છે તથા વેદના થાય છે . ( ૬૭ ) પ્રત્યાખ્ખાન – વાયુ આમાશયમાં જઈ મ્યુકસ / ચીકાશ સાથે ભળી પેટની ફાંદ વધારે છે . ( ૬૮ ) શીતતા – વાયુથી શરીર ઠંડુ થઈ જાય છે . ( ૬૯ ) રોમહર્ષ – વાયુ ચામડીમાં પ્રવેશી શરીરમાં રોમાંચ ઉત્પન્ન કરે છે . ( 9 ) ભીરુત્વ – વાયુથી ભય પેદા થાય છે , ( ૭૧ ) ભેદવાયુ – થી સોય ભોંકાતી હોય તેવી વેદના થાય છે , ( ૭૨ ) કંકુ – વાયુથી શરીરમાં ખંજવાળ આવે છે . ( ૩ ) રસારીતા – વાયુથી મોંમાં સ્વાદનો ખ્યાલ આવતો નથી . ( ) શબ્દાલતા – વાયુથી કાને બહેરાશ આવે છે . ( ૭૫ ) પ્રસૂતિ – વાયુથી ચામડીની સ્પશક્તિ નાશ પામે છે , ( ૭૬ ) ગંધાતાતા – વાયુથી સુગંધ કે દુર્ગધનો ખ્યાલ આવે નહિ , ( 9 ) દૃષ્ટિક્ષય – વાયુથી દુષ્ટિનો નાશ થાય છે , બધા જ દુઃખોનો ઈલાજ ઉત્સાહી સ્વભાવમાં રહેલો છે . – સ્વામી રામદાસ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here