દિવસમાં 2 વાર કાચી ડુંગળી , મીઠું , મધનો રસ પીવાથી સંક્રમણથી બચાય તુલસી લવિંગનું સેવન કોરોના , વ્યસન બંને ભગાડે કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે . ત્યારે વર્ષોથી વિશ્વને વિવિધ રોગોમાં આયુર્વેદિક ઔષધિઓના ઉપાયો આપનારા આયુર્વેદ કોરોના વાયરસના મુકાબલા માટે કયા ઉપાયો સૂચવે છે તે અંગે જાણવા આર્યુવેર્દિક રિસર્ચ સેન્ટરના સ્થાપક અને 70 વર્ષથી આર્યુવેદિક રાહે કેન્સર જેવા રોગોનો આર્યુવેદથી ઉપાય કરનાર શ્રી માં અનંતાનંદ તીર્થ પાસેથી જાણકારી મેળવાઈ હતી આર્યુવેદમાં કોરોનાનો મુકાબલો કરવાની અઢળક શક્તિઓ પંડલી છે . કોરોના વાયરસના મુકાબલામાં ક્યાં પ્રકારનો કઈ કઈ ઘરગથ્થુ વસ્તુઓનો ઉકાળા ઉપયોગ કરી શકાય તે અંગે યપુછતા જણાવ્યું કે દિવસમાં બે વાર હળદર , આદું , મરી , ગોળ , તુલસી , ફુદીનાનો ઉકાળો બનાવી લીંબુનો રસ અથવા મીઠું નાખીને પીવું જોઈએ .
અજમા , કપૂર , લવિંગનું માદળિયું , મોંઘેર માસ્કકરતાં અકસીરવિકલ્પો મુખવાસ : ચપટી અજમો ચાવીને ખાવો જોઈએ . શરદી ખાંસી હોય તો દિવસમાં બે વાર અજમો ચાવીને ખાવો જોઈએ . તુલસી પાન તથા મરી સતત દિવસમાં બે વાર ચાવીને ખાઓ . આમ કરવાથી કોરોના અને વ્યસન બંનેમાંથી છૂટકારો મળે . દિવસમાં બે વાર ડુંગળી ખાવીઃ રાધ્યો વગરની કાચી ડુંગળીનો રસ કાઢી તેમાં મીઠું અથવા મધ નાખીને પીવું જોઈએ અને ભોજનમાં મિક્ષ અથવા રાધ્યા વગરની કાચી ડુંગરીનો ઉપયોગ સવાર સાંજ કરવો જોઈએ . * અજમાનું માદળિયુંઃ ચપટી અજમો , એક કપૂરની ગોટી બે લવિંગને લોઢી ઉપર શેકી તેનું માદળિયું બનાવવું જોઈએ અથવા તો પોટલી બનાવીને દિવસમાં બેથી ત્રણ વાર તેને સુંઘવી જોઈએ . માસ્ક જરૂરિયાત હોય તો જ પહેરવા .
માસ્કમાં કપૂર નાખવું હિતાવહ છે , ઉપરાંત મહામૃત્યુંજય અથવા ઇષ્ટદેવના મંત્રજાપ કરવા કોરોના વાઇરસથી ડરવાની જરૂર નથી . આયુર્વેદમાં તેનો મુકાબલો કરવાની અઢળક શક્તિઓ છે . *ગરમ રસોઈખાવી અને કપૂરનો ધૂપકરવોઃ ગૃહિણીઓએ પરિવારમાં ગરમ રસોઈ પીરસવાનો આગ્રહ રાખે ગરમ રસોઈ ચાર કલાક બાદ આરોગવી નહી . ટૂંકમાં ઠંડી ચીજવસ્તુઓ ખાવી નહીં . ઘરનું સાદું અને સાત્વિક ભોજન ખાવું લાભકારક છે . ઘરમાં કપૂરનો ધૂપ દિવસમાં બે વાર કરવો જોઈએ . આ પ્રકારના તમામ ઘરેલું નુસખા કરવાથી કોરોનાથી અવશ્ય બચી શકાય છે .