10.8 C
New York
Thursday, December 26, 2024

એકપણ રૂપીયાનો ખર્ચ વગર જ સ્વસ્થ રહેવુ છે તો આ રીતે પીવો પાણી

કોઈપણ જાતની દવા વગર જ સ્વસ્થ રહેવુ છે ? તો આ રીતે પીવો પાણી sarkar આરોગ્ય માટે પાણી પીવુ સારી ટેવ છે . સ્વસ્થ રહેવા માટે દરેક માણસેં આખો દિવસ meniti દામિયાન ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી જરૂર પીવુ જોઈએ . આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સવારે તાંબાના પાત્રમાં પાણી પીવુ વિશેષ રૂપે લાભદાયક હોય છે . આ પાણીને પીવાથી શરીરમાં અનેક રોગ દવા લીધા વગર જ ઠીક થઈ જાય છે . સાથે જ આ પાણીથી શરીરના ઝેરીલા તત્વો બહાર નીકળી જાય રાત્રે આ પ્રકારના તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્રજળના નામથી ઓળખવામાં આવે છે . i

એ ધ્યાન રાખવાની વાત છે કે તાંબાના વાસણમાં ઓછામાં ઓછા ૮ કલાક સુધી રાખેલુ પાણી જ લાભકારી હોય છે . જે લોકોને કફની સમસ્યા વધુ રહે છે તેમને આ પાણીમાં તુલસીના થોડા પાન નાખી દેવા જોઈએ . ખૂબ ઓછા લોકો જાણે છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે . આજે અમે તમને જણાવીશુ આ પાણી પીવાના ફાયદા વિષે . જે લોકો પાણી વધુ પીએ છે તેમની સ્કિન પર વધુ સમય સુધી કરચલીઓ દેખાતી નથી . આ વાત એકદમ સાચી છે . પણ શું તમે જાણો છો કે જો તમે તાંબાના વાસણમાં ભરેલુ પાણી પીશો તો તેનાથી ત્વચાનુ ઢીલાપણું વગેરે દૂર થઈ જાય છે.ડેડ સ્કિન પણ નીકળી જાય છે અને ચિહરો હંમેશા ચમકતો દેખાય છે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles