આયુર્વેદ કહે છે કે માટલાનું પાણી ઉષ્માથી ભરપૂર હોય છે જાણો આ આઠ ફાયદા

આયુર્વેદ કહે છે કે માટલાનું પાણી ઉષ્માથી ભરપૂર હોય છે જાણો આ આઠ ફાયદા આયુર્વેદમાં માટલાના પાણીને શીતળ , હલકુ , સ્વચ્છ અને અમૃત સમાન ગણાવ્યું છે . આ પ્રાકૃતિક જળનું સ્ત્રોત છે . જે ઉષ્માથી ભરપૂર હોય છે અને શરીરની ગતિશીલતાને જાળવી રાખે છે . ૧ . માટલાની માટી કીટાણુનાશક હોય છે જે પાણીમાંથી દૂષિત પદાર્થને સાફ કરવાના કામ કરે છે .

૨. આ પાણીને પીવાથી થાક દૂર થઈ જાય છે . તેને પીવાથી પેટમાં ભારે નથી લાગતું ૩. લોહી વહેવાની સ્થિતિમાં માટલાના પાણી જો ઘા પર નાખવામાં આવે તો લોહી વહેવુ બંધ થઈ જાય છે . ૪. સવારના સમયે આ પાણીના પ્રયોગથી દિલ અને આંખોનું આરોગ્ય યોગ્ય રહે છે . ૫. ગળુ , ભોજનનળી અને પેટની બળતરાને દૂર કરવા માટે માટલાનું પાણી ઘણું ઉપયોગી છે .

૬. જે લોકોને અસ્થમાની સમસ્યા હોય છે એ પાણીના પ્રયોગ ન કરવું કારણ કે એની તાસીર ઠંડી હોય છે જેથી કફ અને ખાંસી વધે છે . શરદી , આંતરડામાં દુખાવો , તાવમાં માટલાના પાણી ન પીવું .

૮. માટલાના પાણી . દરરોજ બદલો પણ એને સાફ કરવા માટે અંદર હાથ નાખીને ઘસવું ન જોઈએ નહીં તો એના છિદ્ર બંદ થઈ જાય છે અને પાણી ઠંડુ થતુ નથી .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles