ફક્ત એક રૂપિયામાં કરે છે કેન્સરનો ઈલાજ આ સરસ જાણકારી ને દરેક ગ્રુપમાં શેર કરો

0
35209

રાજપીપળામાં રહેતા ડો . દમયંતીબાની અનોખી લોક સેવા ફક્ત એક રૂપિયામાં કરે છે કેન્સરનો ઈલાજ આયુર્વેદ અને વનસ્પતિઓમાંથી બનાવે છે કેન્સરની દવા ઘણી બહેનોમાં ગર્ભાશય કેન્સર મટાળ્યા રાજપીપળા તા .૧૧ હાલમાં ગુજરાત રાજ્ય માંપી કેદ આચાર્ય તરીકે એવોર્ડ મેળવેલ પ્રદિપસિંહ દ્વિધાના મની પ્રેક્ટર દમયંતી બા સિંહા પણ અનોખી લોક સેવા કરી રહ્યા છે પ્રદીપસિંહ સિંધ્યા ને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે ત્યારે તેમના પત્ની ડો દમયંતીબા પ્રદીપસિંહ સિંખ્યા પણ લોક સેવામાં પાછળ નથી તેઓનેચરોપેરાપી દ્વારા કેન્સર જેવી ઘાતક બીમારી નો ઈલાજ કરે છે અને એ પણ ફક્ત એક રષિા માં અને આ એક પિયો પન્ન ગાયો ના સંરક્ષણ માટે તરીકે ભેગા ડો દમયંતીબા એ ખમ , ખપમ ડીગ્રી મેળવી છે તેમજ તેઓને નેચરોપેથી માં ખઉં ની ડીગ્રી હાંસષ કરી છે ઉપરાંત તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજપીપળા માં યોગ ટ્રેનર તરીકે પણ સેવા આપી રહ્યા છે આ ઉપરાંત અનેક નેશનલ ઇન્ટરનેશનલ વર્કશોપ અને સૈમિનાર પણ કરેલ છે . શ્રી યક્ષ દેવ નેચર કેર ચીંધ્યા ક્લિનિક માં દર મહિને ૦૧ થી ૧૨ વર્ષના બાળકને વિનામૂલ્પે સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવે છે

જેપી બાળકનો શારીરિક બૌદ્ધિક વિકાસ પા . ડો . દમયંતીબા એ હતું કે કેન્સરના દર્દીઓ માટે માત્ર અને માત્ર એક જ પિયામાં તેનો દવા આપે છે કે અત્યાર સુધીમાં આયુર્વેદિક દવા અને વન – પતિ દ્વારા બહેનોને ગભરાયના કેન્સર મટણી આપ્યા છે ઉપરાંત બહેનો પૌતાના પગભેર પાય એના માટે અનેક બહેનોને વિષ્ણુ અને બ્યુટી પાર્લરની તાલીમ આપી તેમને પગભેર કર્યા છે મારે એ બહેનો મહિને પાંચ હજાર જાણકારી ને પી પ્રયાસ ાર રક્ષા કમાની પઈ ગઈ છે . પાંચ વરસના ભૂલકા થી માંડીને ૮૦ વર્ષની વૃદ્ધા બેનો સ્વસ્થ અને નિરોગી રહેં એના માટે . દમયંતીબા રોજ મફત યોગ ક્લાસીસ ચલાવીને યોગની તાલીમ પોતે જાતે નાખીને સ્વસ્થ ભારત નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે લકવાના દર્દીઓ માટે વનપતિનો અને ડીબુટ્ટીઓ વટીને દવા તૈયાર કી ને પીવડાવીને લકવા ના દર્દીઓને પણ પથારીવશ હતા તેને પણ ઉભા ક્યાં છે ગરીબ બહેનોને ભણાવવા માં બાપ વગર ની દિકરીનોને કન્યાદાન આપી અને ઘરવખરીનો સામાન આપીને લગ્ન કરાવવા વિગેરે સામાજિક કામો પછી તેમણે ગરીબ બાળકીનો ના ઘર ઉજાગર કર્યા છે ઉપરાંત પ્રાણી અને પક્ષીઓની પચ્છ સતત તેઓ સેવા કરતા રહે છે . આમ ઍક સારા શિક્ષક ની પત્ની પણ સમાજ માટે બહુમુક્ય ફાળો આપી લોક સેવા માં જોતરાયેલ છે સંજામ છે આવિ નારી શક્તિ ને કે જે નારી શક્તિ નું ઉત્તમ ઉદાહરણ છે . આ સરસ જાણકારી ને દરેક ગ્રુપમાં શેર કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here